________________
શ્રી વિમલ જિન સ્તવન
[ ૪૪૩
vપ પપ પપ
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvwwwwwww
લંછન મિસિ સેવા કરે રે, વિનતી કરણ વરાહ, ભૂમિ ભારથી ઊભો રે, દીએ સુખ નિત જગનાહ. વિમલ૦ ૩ શ્રીકૃતવર્મ નૃ૫ નંદને રે, શ્યામા માતા જાત; વિમલ મતિ પ્રભુ ઠાઈયે રે, તો હાયે વિમલ અવદાત. વિ. ૪ તેર કિયા ટાળી જિણે રે, તેરસમા જિન ભાણ; ન્યાયસાગર કહે ભવભવે રે, શિર ધરૂં તેહની આણુ. વિ. ૫
શ્રી માનવિજયજી કૃત
(૫૮૪). જિહ વિમલ જિનેસર સુંદર, લાલા વિમલ વદન તુજ દિક જિહે વિમલ હેઓ મુજ આતમા, લાલા તેણે તું અંતર પઠ્ઠ. જિનેસર તું મુજ પ્રાણઆધાર,જિહ સકળ જંતુ હિતકાર,જિ.૧ જિહે વિમલ રહે વિમલે થળે, લાલા સમલે સમલ રમેય; જિહે માન સરોવરમેં હંસલે,લાલા વાયસ ખાઈ જલેય.જિ.૨ જિહે તિમ મિથ્યાત્વી ચિત્તમાં, લાલા તુજ કિમ હેાયે આભાસ; જિહે તિહાં કુદેવ રંગે રમે, લાલા સમકિત મને તુજ વાસ. ૩ જિહે હીરે કુંદનશું જડે, લાલા દૂધને સાકર ભેગ; જિહે ઉલટ વેગે વસ્તુને, લાલા ન હમેં ગુણ આભેગ. જિ૦૪ જિહો વિમલ પુરૂષ રહેવા તણું, લાલા થાનક વિમલ કરે; જિહે ગૃહપતિને તિહાં શી ષા, લાલા ભાટક ઉચિત ગ્રહેય. જિહે તિમ તે મુજ મન નિર્મળું, લાલા કીધું કર તેરે વાસ; જિહે પુષ્ટિ શુદ્ધિ ભાટક ગ્રહી, લાલા હું સુખી થયે દાસ. ૬.
૧ પુત્ર. ૨ કાગડે. ૩ સોનામાં. ૪ બેટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org