________________
કર ]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
w
w
w w
w w
#
## #
# # #
www w
w w
w + મઢ
કે મ
»
અ + 4 +
#
પ્રભુ એવડી વિમાસણ શું કરે, નહિ બેટ ખજાને તુજજ રે. જે ન આપે તો સાહમું જુઓ, તે વંછિત ફળશે મુજજ રે. ૬ સુત કૃતવર્મા શ્યામ તણો, સાત લાખ ધનુષ તનુ આય રે; શ્રી સુમતિવીજે કવિરાજને, ઈમ રામવિજે ગુણ ગાય રે. ૭
શ્રી ન્યાયસાગરજી કૃત
(૫૮૨). પ્યારે વિમલ ગેસાઈ તુમ નામને રે, અનિશિ ધ્યાઉં નવનિધિ પાઉં,હાંરે સાંઈ પતિતપાવન સુખધામરે. વિમલ ગુસાંઈ સેવા પાઈ, હાંરે સાંઈ વિમલ મહોદય ઠામ રે. ૨ અવલંબના અંગિયાં ત્યાઉ,હારે પ્યારે ધ્યાન ઘુણ યશ દામરે નિર્મલ મનકી ધેતિ પહિનું, હાંરે બાવા ભાવ ઉદક અભિરામ રે. ધુપ ઘટા તનુ જ્યોતિ મહા તપસ્વરે સાંઈ કીર્તિ સુવાસ ઉદામરે. ન્યાયસાગર પ્રભુ ચિત્ત પ્રસન્ની, હાંરે સાંઈ થયથુઈ કામિત પામરે
(૫૮૩) વિમલ જિનેસર તાહરે રે, અતુલ અચિંત પ્રભાવ
ગુરૂ પણ નિજ પર સમ કહ્યો રે, તરવા ભવજળ નાવ. વિમલ જિન તુમશું ધમ સનેહ, જિમ ચાતકને મેહ, વિમલ જિન જિમ પ્રાણીને દેહ.
વિમલ૦ ૧ અબુધર વિબુધ કરે તુરતમાં રે, રૂપ અરૂપી કીધ; કરમી અકરમી કરે રે, યેગી અગી સિદ્ધ. વિમલ- ૨ ૧ પાણી ૨ સૂખ ૩ પંડીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org