SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમલ જિન સ્તવન [ ૪૪૧ મેહુ લેશ ફસ્યા નહી તુંહી, મેાહુ લગન મુજ પ્યારી; તુ' અકલંકી કલંકિત હું તે, એ પણ રહેણી ન્યારી. પ્ર૦ તુંદ્ધિ નિરાશ ભાવ પદ સાધે, હું આશા સંઘ વિલ્ધા; તું તુ નિશ્ચલ હું ચલ તું સૂધા, હું આચરણે ઉધે. પ્રભુ॰ તુજ સ્વભાવથી અવળા માહુરા, ચરિત્ર સકળ જગે ાણ્યા; ભારેખમા પ્રભુને કહેતાં, ન ઘટે મુદ્દે આણ્યા. પ્રભુ પ્રેમ નવલ જો હાયે... સવાઇ, વિમલનાથ મુખ આગે; કાંતિ કહે ભવ વન ઉતરતાં, તે વેળા દિવ લાગે, પ્રભુ શ્રી રામવિજયજી કૃત (૫૮૧) જિન વિમલ વદન રળિયામણું, જાણે કનકકમળના રાય રે; વિમલ જિષ્ણુ દજી. જિન અધર અમીરસ ભૂસીને, પ્રતિબિંબિત બિંબ સુદ્ગાચરે. ૧ જિન અનુરૂષની રેખમાં, વિ આવે સુરના ઈદ રે; વિમલ॰ જિન મુખટીકા નીકાર અન્યા, માનુ ઉજ્યે ઉજ્જવલ ચંદ રે. ૨ જિમ દાડિમ કળિ આપત્તિ, અતિ ીધે દાંતની આળ રે; એ અરૂણ' અધર ખિથી મળ્યા, માનુ મુગતાફળ સમતાલરે. ૩ જિન અકળ અરૂપી રૂપ છે, પણ સકળ સરૂપી જાણુ રે; જિન અગણિત ગુણના દોરથી, મન માંકડુ ખાંધ્યું તાણ રે. જિન શિવસુખદાયક સાંભળી, હું હરખ્યા હઇડા માંહિ રે; વિ જિન એકતારી તુજ શુ' કરી, જિમ ચંદ ચકારી થાય રે. વિ૰ પ્ ૧ હાઠ, ૨ સારો, ૩ ૫ક્તિ, ૪ રાતા. Jain Education International ૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy