SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ ] ૧૧૫૧ સ્તવન મંજુષા --- - * * ---- - * * - * * મr ખ * - - - - - - - - * * * * પvavu : ** - - છે - ૧/w vvvvv \ M *,v vvvu * * * * * સજની ષમુખ વિદિતા પ્રભુ તણે, શાસનધર અધિકાર; સજની શ્રી નયવિજય વિબુધ તણું, સેવકને જયકાર. શ્રી વિનયવિજયજી કૃત (પ ). રમણ કરે મન મંદિરે રે, વિમલ કમલ મુખ દેવ; વિમલ જનમ કરવા ભણી રે, સુર નર સારે સેવ રે. ૧ સુરિજન સેવે વિમલ જિર્ણોદ, ભવ સંકટ રણ દિણંદ; જન લેાચન શારદ ચંદ રે સુરિ૦ વિમલ ચરણ નખ સેહીયે રે, અરૂણ વરણ જિમ ચોળ; માનુ દશ દિશિનારીના રે,રયણ અરિસા એળ રે. સુરિ૦ ૨ વિમલ ચરણ નખ દરપણે રે, યે નિજ રૂપ; મંગળમાળા તસ મિલે રે, મંદિર રીદ્ધિ અનૂપ રે. સુ. ૩ વિમલ વચન રસ વરસતો રે, વિમલ નયણ અભૂત; દીપાવું કુળ આપણું રે, શ્રીકૃતવરમા પૂત રે. સુરિ૦ ૪ શામાં રાણીએ જનમીયે રે, કંચન વિમલ શરીર; વિનય વસે તુમ પાઉલે રે, જિમ સહકારે કીરી રે. ૫ શ્રી કાંતિવિજયજી કૃત પ્રભુજી મુજ અવગુણ મત દેખે. રાગ દશાથી તું રહે ન્યારે, હું મન રાગે ઘાલં; દ્વેષ રહિત તું સમતા ભીનો, દ્રેષ મારગ હું ચાલૂ. પ્રભુત્ર ૧ ૧ પિપટ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy