SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમલ જિન સ્તવન [૪૩૦ - - - - - - - - - - - - - * * ** * * * * * * * * * * * * * * * * * * - - - - - - - - - - - - - ભ્રમ ભાગ્ય તવ પ્રભુ શું પ્રેમેં, વાત કરું મન બેલીજી; સરલ તણે જે હીયડે આવે, તે જણાવે બોલી જી. ૫ શ્રી નવિજય વિબુધ પય સેવક, વાચક જણ કહે સાચુંજી; કડ કપટ જે કઈ દેખાવે, તેહી પ્રભુ વિણ નવિ રાચુંજી. ૬ (૫૭) વિમલનાથ મુજ મન વસે, જિમ સીતા મન રામ લલના; પિક વંછે સહકારનેર, પંથી મન જિમ ધામ લલના. વિ. ૧ કુંજર ચિત રેવા વસે, કમળા મન ગેવિંદ લલના ગારી મન શંકર વ , કુમુદિન મન જિમ ચંદ લલના. વિ. ૨ અલિ મન વિકસિત માલતી, કમલિનિ ચિત્ત દિણંદ લલના; વાચક જશ ને વાલહે,તિમ શ્રી વિમલ જિર્ણોદ લલના. વિ. ૩ (પ૭૮). સજની વિમલ જિનેસર પૂછયું, લેઈ કેસર ઘોળાળ; સજની ભગતિ ભાવના ભાવિયે, જિમ હાઈ ઘરે રંગોળ. ૧ સજની કપિલપુર કૃતવર્મને, નંદન શ્યામા જાત; સજની અંક વરાહ વિરાજત, જેહના શુચિ અવદાત સજની સાઠ ધનુષ તનુ ઉગ્રતા, વરષ સાઠ લાખ આય; સજની એક સહસશું વ્રત લીયે, કંચન વરણ કાય. ૩ સમેતશિખર શિવપદ લહ્યું, મુનિ અડસઠ હજાર; સજની એક લાખ પ્રભુ સાણી, વળી અઠ સત નિરધાર. ૪ ૧ કેએલ. ૨ આંબે. ૩ પાર્વતી, ૪ ભમર. ૫ સુઅર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy