________________
૪૩૮]
૧૧૫૧ સ્તવન મંજુષા
ANAANVAAAA
AAAAAAAAAAAA
પણ જિમ સહજે વિષ દૂર કરે છે,મંત્ર વાચ્યું હોયે અમૃતરૂપરે, તિમ તુમ ધ્યાને એહ અભેદથીજી, ધ્યાયે હોયે આતમ સિદ્ધ
સરૂપ રે. વિ. ૨ જિમ તિલ ઉજવલ શુભ કુસુમ કરે છે,વાસ્યાં બહુમૂલા હે તેરે; તિમ સિતપક્ષી તુમ ગુણવાસથીજી, હોયે અતિશય ગુણ પરિમલ
મેલ રે. વિ. ૩ આપ સરીખો સેવકને કરે, સાહિબ સે તે સુપ્રમાણ રે; મોટા સેવ્યા તે . પરંતરેજી, સમજે છેડે કરો જે હોયે
જાણ રે. વિ. ૪ જ્ઞાનવિમલ સુપ્રકાશ થકી લહ્યાજી,ત્રિભુવન જન મન કેરા ભાવ; તે શી જુવે છો સેવક વિનતીજી, આપ તુમ સેવા ભવજલ નાવરે.
વિ. ૫
શ્રી યશોવિજયજી કૃત
(પ૭૬) સેવો ભવિયાં વિમલ જિણેસર, દુલહા સજજન સંગાજી; એહવા પ્રભુનું દરશણ લહેવું, તે આલશમાં ગંગાજી. અવસર પામી આલસ કરશે, તે મૂરખમાં પહીલેજી; ભૂખ્યાને જિમ ઘેબર દેતાં, હાથ ન માંડે ગહેલેજી. ૨ ભવ અનંતમાં દરશણ દીઠું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ ગ્રંથ જે પિળિ પળિયે, કમ વિવર ઉઘાડેછે. તત્ત્વ પ્રીત કરી પાણે પાએ, વિમલાલકે આંજિજી લયણ ગુરૂ પરમાન દિએ તવ, ભ્રમના એ સવિ ભાંજિજી. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org