SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમલ જિન સ્તવન ૪૩9 - - - - - - - - - - - - - - - - - - શ્રી મેહનવિજયજી કૃત (પ૭૪) વિમલજિર્ણોદ શું ગ્યાન વિદિ, મુખ છબિ શશી અવિહેલેંજી; સુરવર નિરખી રૂપ અનોપમ, હજીય નમેષ ન મળે છે. વિ૦૧ વિષ્ણુ વરાહ થઈ ઘરે વસુધા, એવું કઈક કહે છે જી; તે વરાહ લંછન મિશ પ્રભુને, ચરણે શરણ રહે છે જ. વિ૦૨ લીલા અકળ લલિત પુરૂષોત્તમ, સિદ્ધ વધુ રસ ભીનેજી; વેધક સ્વામીથી મિલવું સાહિલું, જે ટાળે કનોજી.વિ. ૩ પ્રસન્ન થઈ જગનાથ પધાર્યા, મનમંદિર મુજ સુધર્યો; હું નટનવલ વિવિધ ગતિ જાણું, ખિણ એક તત્યે મુજ જી. ૪ રાશીલખ વેષ હું આણું, કર્મ પ્રતીત પ્રમાણે જી; જે અનુભવ દાન ગમે તે, ના રૂચે તો કહે મયાણજી. વિ૦૫ જે પ્રભુભક્તિ વિમુખ નર જગમેં, તે ભ્રમ ભૂલ્યો ભટકેજી; સંગત નેહ ન વિગત લહીયે, પૂજાદિકથી ચિટકે છે. વિ૦૬ દીજે પ્રસાદ ઉચિત ઠકુરાઈ, સ્વામી અખય ખજાનજી; રૂપ વિબુધને મેહન પભણે, સેવક વિનતી માને છે. વિ૦૭ શ્રી જ્ઞાનવિમલસૂરિજી કૃત (૫૭૫) વિધિ શું વંદતાં વિમલ જિનેસરજી, વાધે વળી વારૂ ધર્મ સનેહ રે; આતમ અનુભવ જ્ઞાન માંહે મિલેજી, હોયે અવિનાશી અખેય અરે. વિ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy