SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ ] ૧૧પ૧ સ્તવન મંજુષા + પ ા www wwwww અમીયભરી મૂરતિ રચી રે, ઓપમાં ન ઘટે કેય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખિત તૃપતિ ન હોય. વિ. ૬ એક અરજ સેવક તણી રે, અવધારે જિનદેવ; કૃપા કરી મુજ દીજીયે રે, આનંદઘન પદ સેવ. વિ. ૭ શ્રી દેવચંદ્રજી કૃત (પ8) વિમલ જિન વિમલતા તાહરીજી, અવર બીજે ન કહાય; લઘુ નદી જિમ તિમ લંધીએજી, પણ સ્વયંભુરમણ ન તરાય. ૧ સયલ પુઢવી ગીરિ જલ તરૂજી, કેઈ તોલે એક હથ્થ; તેહ પણ તુજ ગુણ ગણ ભણીજી, ભાખવા નહિ સમરથ્થ. વિ. ૨ સરવ પુદ્ગલ નભ ધરમનાજી, તેમ અધરમ પ્રદેશ, તાસ ગુણ ધરમ પજવ સહજી, તુજ ગુણ ઈક તણે લેશ. ૩ એમ નિજ ભાવ અનંતની જી, અસ્તિતા કેટલી થાય; નાસ્તિતા સ્વ પર પદ અસ્તિતાજી, તુજ સમ કાળ સમાય. ૪ તાહરા શુદ્ધ સ્વભાવને જી, આદરે ધરી બહુમાન; તેહને તેહી જ નિપજેજી, અહો કઈ અદ્દભુત તાન. વિ. પ તુમ્હ પ્રભુ તુમ્હ તારક વિભુજી, તુમ્હ સમો અવર ન કોઈ, તુમ્હ દરસણ થકી હું તજી, શુદ્ધ આલંબન હેય. વિ. ૬ પ્રભુ તણી વિમલતા એલખીજી, જે કરે થિર મન સેવ; દેવચક પદ તે લહેજી, વિમલ આનંદ સ્વયમેવ. વિ. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy