SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમલ જિન સ્તવન [૪૩૫ ، به سه به به به سه ચું કઠિન પણેર્યું આદો, દિલસું દિલ લેખવા, બઠા વિસારિનઈ હેજી. નિસપ્રિહી કું હોય રહ્યા, બાંહ બાંહ તુમચી વડાઈ ઈમ કિમ જેજે હેજી, ગરજ છે અમ ઘણી, હે મનડા માહરા. ૬ સો સો ભાંતિ સુણાઈ, દુખ દંદ બેઈજૈ હેજી, જિન દરસણ જબ દેખસ્યાં. હે મનડા માહરા; લેખે પડસ્ચ તેહ, તે પલ તે ઘડી હેજી, ગરજ અછે અમ ચ ઘણી, એ આલેચ અંતરજામિનું હે મનડા માહરા. ગરષભસાગર સસનેહવિન વીનતડી હોજી.૭ શ્રી આનંદઘનજી કૃત (પ૭ર) દુઃખ દેહગ દરે ટલ્યાં રે, સુખ સંપદર્ફે ભેટ; ધીગ ધણું માથે કિયે રે, કુણ ગંજે નર એટ. વિમલ જિન દીઠાં લેયણે આજ, મારા સિધ્યાં વાંછિત કાજ. ૧ ચરણ કમળ કમળા વસે રે, નિરમળ થિર પદ દેખ; સમળ અથિર પદ પરિહરી રે, પંકજ પામર પેખ. વિ૦ ૨ મુજ મન તુજ પદપંકજે રે, લીણે ગુણ મકરંદ; રંક ગિણે મંદિર ધરા રે, ઈદ ચંદ નાગિંદ. વિમલ૦ ૩ સાહિબ સમરથ તું ધણી રે, પા પરમ ઉદાર; મન વિસરામી વાલો રે, આતમ આધાર. વિમલ૦ ૪ દરશણ દીઠે જિન તણે રે, સંશય ન રહે વેધક દિનકર કર ભર પસરતાં રે, અંધકાર પ્રતિષેધ. વિમલ૦ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy