________________
શ્રી વિમલજિન સ્તવન શ્રી ઋષભસાગરજી ત.
(પ૭૧) સંદેશ વિમલ જિનાસું મનડા માહરા,
કહિ જે છે હિતુઓ અંતરજામીન રે હજી; ગુણગંજ માંનસ્યું તાહરે મનડા માહરા, વલિ છે અમિત હિતુઓ, અવસર પાંમિને રે હાજી, વાલેસર શું ઈણવિધિ મનડા માહરાવ મુખ વચન દઈ કહેજે તુજ પરતિતિ થઈ હોજી,
તું તે તિહાં મહરિમ અછે હો મનડા માહરા; કાગદ કિસ્યું રે લિખી જૈ, યા ચિર રીતિ છે હેજી,
તે છે તેમ ચેથ કે હે મનડા માહરા. ૨ મયા કરંતા રહયે, કહિ જે જોઈનઈ હેજી,
નામ તણી નિરવાહ. હા મનડા માહરા; વચન વરણ પ્રભુ વહળે, આપ સુખ પાયને હજી, - જિનજીના ગુણ ગહ ગહે હે મનડા માહરા. ૩ તિમ તિમ આ ચિતિ, છિણ છિણ અંતરે હેજી,
એહવે કઈ દીસે નહી. હે મનડા માહરા; કિણ સું બધું પ્રિતિ, એહ અત્યંતરે હોજી,
સેવક ગણુ ગણતી વિષઈ લેખે લેખવજે. હે મન- ૪ ચિતરંજન ચિતારેને હેજી, નામ તણું નિરવાહો,
યું કઠિન પામ્યું આદર્યો. હે મનડા માહરા. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org