________________
શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
[
૩૩
- -
- - vvvvvvvvvvvvvvvvvvvvvvvvv
به نيه به مه به س با ما انه می له به ر به قه له ماله با ما به ما ده فه مد میر کے
به مه يه يه
શ્રી જ્ઞાનવિમલસૂરીજી કૃત
(પ૭૦) પુષ્કર પૂર્વ વિદેહમાં, વિજ્યા પુષ્કલાવતી નામ રે, રત્નસંચય પુરી દીપતી, અલકા ઉપમાન રે. ૧
શ્રી વાસુપૂજ્ય જિન વંદીએ. નૃપતિ પવોત્તર ગુણનિલે, લેઈ સંયમ ભાર રે; શ્રીવજીનાભ મુનિવર કહે, બાંધ્યે જિનપદ સાર રે. શ્રી.૨ સાતમે કલ્પ સુર થયા, તિહાં થકી ઈહાં અવતાર રે; ચંપાનયરી વસુપૂજ્ય નૃપ, માત યાદેવી મલ્હાર રે. શ્રી.૩ અરૂણ દિનકર સમ દેહરે, વન છે મહિષનો અંક રે; બારમો જિનવર જાણીએ, વંશ ઈક્વાકુ નિકલંક . શ્રી ૪ સાર છે એહ સંસારમાં, કીજીએ એહની સેવ રે, ભાવનું ભવિક ને હિત કરે, જ્ઞાનવિમલ નિતુ એવરે. શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org