________________
૪૩૨]
૧૧૫૧ સ્તવન મંજુષા
મુઝ સરીખા જે મનુજની રે, દયા નહીં રે દયાલ; તો પ્રભુ તમને કિમ કહે રે, જગતુ રખવાલ, ગુણ૦ ૬ ધરમ ધુરંધર જગ ધણું રે, બ્રાતા તાત જાપ; જ્ઞાતા દાતા જગ જ રે, ત્રાતા નું પ્રભુ આપ. ગુણ- ૭ મુઝ ઉપર કરૂણું કરે રે, નિજપદ જણ દાસ; શ્રી જિનલાભને દીજિયેરે,પ્રભુ પદ મુક્તિનિવાસ. ગુણ૦ ૮
(પ૬૮) વાસુપૂજ્ય સે જગ સ્વામી, કહિયે જે ભવિક હિતકામી; બારમ જિનવર મન વિસરામી, આરાધે પ્રભુ અંતરજામી. ૧ વિઘન ઘલે પુલ વરિયાં વાંમી, એલખીયે નિજ આતમરામી; ૨ વચન અગોચર જે બહુ નામી,ધ્યા સુધી મન શિવપુર ધામી, ૩ પ્રહ સમ પ્રણમે અવસર પામી, શ્રી જિનલાભ સદા સિરનામી. ૪
શ્રી સમયસુંદરજી કૃત
રાગ કેદારો. ભવિકા તુમ વાસુપૂજ્ય નમે; સુખદાયક ત્રિભુવનકો નાયક, તીર્થકર બા. ભવિ૦ ૧ ભાવ ભક્તિ ભગવંત ભજે રે, ચંચલ ઈદ્રી દમે; નિશ્ચલ જાપ જપ જિનજી કે, સકલ પાપ ગમે. ભવિ૦ ૨ મેરે મન મધુકર પ્રભુ કે પદાબુજ,અહનિશિ રંગ રમે; સમયસુંદર કહે કૌન કહે, શ્રી જિનરાજ સમો. ભવિ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org