________________
શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
[૪૩૧
શ્રી જિનમહેન્દ્રસૂરિ કૃત
વાસપૂજ્ય જગ તું ધણી, હિવ સાનિધ કીજે; તું સમરથ સહુ વાતને, અરજી સરદહીજે. વાસ. ૧ સબલ પ નિત સેવતાં, છાયા ફલ આવે; તન મન અંક તારી બણ, તે વંછિત ફલ પાવૈ. વાસ૦ ૨ જાણક મન ગત ભાવને, તેહિ કરૂણું ના; શ્રી જિનમહેન્દ્ર ઈસુ કહૈ, એક અચંભ આવે. વાસ. ૩
શ્રી જિનલાભસૂરિજી કૃત
(પ૬૭) શ્રીવાસુપૂજ્ય જિનરાજજીરે, તમે છે ગરીબનિવાજ ગુણનાભેગી. મુઝને જે ન નિવાસે રે, તે કિમ રહિયે લાજ; ગુણ આપ આપ રે સુગુણ ગુણ આપે, કાપ કાપ કર્મોના જાલ. ૧ પિતું બિરૂદ જો ધારસ્તે રે, તો કરસ્ય મુઝ સાર; ગુણ બિરૂદ છત નહીં તાર રે, તે એ નહીં શિષ્ટાચાર. ગુણ૦ ૨ પદ ધારે તારે નહીં રે, ઈમ કિમ ચાલે કામ; કાલાંતર આ હવે રે, તે દાખો ભાખી નામ. ગુણ ૩ બિરૂદ ધરે આપે નહીં રે, તે પિણ મેં ન કહાય; પિણ ઠાલાને વાજણું રે, લેક ઉખાણું થાય. ગુણ૦ ૪ બિરૂદ સફલ કરવા ભણું છે, જે વાંછે મુઝ સાથ; તે હિવ મુઝને દીજિયે, શિવપદ હાથે હાથ. ગુણ- ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org