SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ ] ૧૧૫૧ સ્તવન મંજુષા - - - - - - v =v ه ی من به همه و همه به بهانه ای ميه مرة يوم م کرده و سه به ته مه يه - حميد هي، نه خرد م م ی ۹۰۰ مه ده م و م م حمد سيه بي نيه مه يه که سعی می که به دو کره ای کم، بی بی بی کو چو تھی، ابر، م میں، ميه مي برند و به فه રાત વરણ રાજા પરણ્યા વ્રત પરવાર, ષડ રાય ચંપા નયરી બારમ જિણ અણગાર. વ્રત તપ ઈક ઉપવાસ ફાગણ પૂમિ વ્રત લીન, પારણું દૂજે દિવસ ખીરથી પારણે કીન; સુનંદ નામ ઘર પારણું, છમ ઇક માસ, ચંપાનયરી નાંણ નાંણ તવ ઈગ ઉપવાસ. ૩ જ્ઞાન પાડલ તલ માહિ) સુદિ દૃજ નાંણ તિથ સાર, છાસઠ્ઠ ગણધર બહુન્નર સહિત સુધા અણગાર; ગિણતી ગણતાં અજજા એક લાખ જક્ષ કુમાર, ચંડિકા જખણ સિદ્ધ થાન ચંપા અધિકાર. ૪ સિદ્ધ ગમન પરિવારે વડ સાધુ મહંત, સિદ્ધ અસાઢે સુદિ ચવદસ કરિ ભવને અંત; ભવ ત્રિણેકર વિપગ વને જિણ ઘણુ તપ કીધ, પ્રાણતથી ચવિ વીસ સાયર થિત પૂરી લીધ. ૫ શનતકુમારે માતપિતા ગતિ વંસ ઈબાગ, અંતર ચાપન અયર કેવલ પડ સહિસ નિરાગ; માણપજજવ તેતા એહી ચેપન સંય તાસ, ચવદ પૂરવધર બાર સાહૂ સંપદા જાસ. ચિપન લાખ વરસ પાલ્ય સંજમ પરજાય, આતમરામી બારમા વાસપૂજ્ય જિનરાય; રતનરાજ મુનિ વદે ઈમ કર જોડે દોય, જ્ઞાનસારને સિદ્ધ રમણની સંપદ હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy