________________
શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
દર
- -
-
-
-
અવગુણ મુજમાં છે ઘણું, પણ સાહેબ ન આણે મન; લેક કલંકી થાપીઓ, પણ શશીહર રાખે તને. મારા. ૩ ભમતાં ભમતાં જઈએ મેં, તુહુ સરીખે દેવ; દીઠે નહિ તેણે કારણે મેં, નિચે કરવી સેવ. મારા. ૪ દાનવિમી પદ તે દીયે, મહેર કરી મહારાજ; એટલે દિન લેખે થયેને, સફળ થયે ભવ આજ. મારા. ૫
શ્રી જ્ઞાનસારજી કૃત
વાસુપૂજ્ય જિનરાજનૈ, મુહિ દરસણ ભાવે; મતમતના ઉનમાદિયા, યહી જનમ ગમા. વાસુર ૧ મતમદની ઉમત્તતાથી, તત્ત્વાતત્ત્વ ન બૂઝ, રાગ દોષ મતિ રોગથી, પરભવ નહિ સૂઝે. વાસુ. ૨ જ્ઞાનસાર નિજ ધર્મને, સગ નય સમવાઈ; અનુગામીને સંપજે, આતમ ઠકુરાઈ. વાસુ૩
(પ૬પ) વાસપૂજ્ય જિન ચવણ જેઠ વદિ નવમી જાણ,
પ્રાણુત નાંમ વિમાણ જનમ પુર ચંપા ઠાંણ; ફાગણ સુદિ ચવદસ તિથ જનમ પિતા વસુપૂજ્ય,
માતા નામ જયા સતભિખ નક્ષત્ર પ્રસભ્ય. કુંભરાસ લંછન ભેંસો ધનુ સિત્તેર દેહ,
આયુ બહુત્તર લાખ વરસ થિત પાલ અ છે;
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org