________________
૪૨૮]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
N
ભાણુ કહે મુનિ વાઘને, નિતુ સમરું તોરૂં નામ; જિનવર. જિમ શિવ કમળા સુખ લહું, મારે એહીજ કામ જિનવર ૭
શ્રી કીર્તિવિમલજી કૃત
(પ૬૨) વાસુપૂજ્ય જિન વંદીયે રે લાલ, વાસવ સારે સેવ; મેરે યારે તું જિનાજ સહામણો રે લાલ, વાંછિત દે નિત્યમેવ. મેરે, ૧ વસુપૂજ્ય કુલ ચુડામણિ રે લાલ, જયા માતને નંદ; મેરે તું દાનેશ્વર સેહેરો રે લાલ, તુજ નામે નિત્ય આનંદ, મેરે. ૨ તુજ ધ્યાને સુખ સંપદા રે લાલ, સેવે સુર નર પાય; મેરે. રોગ સેગ ઉપદ્રવ રે લાલ, દરે સર્વ બલાય. મેરેવાસુ૩ ચંપાનયરી અતિ ભલી રે લાલ, જિહાં ઉપન્યા જિનરાય, મેરે ઓચછવ રંગ વધામણા રે લાલ, ઘરે ઘરે મંગલમાલ.મેરેવા. ૪ બારમા જિનવર સાંભળો રે લાલ, સેવકની અરદાસ; મેરે. દ્ધિ કીતિ અનંતી દીજીયે રે લાલ, પુરે એ મુજ આસ. મેરે.
શ્રી દાનવિમલજી કૃત.
(૫૬૩) વાસુપૂજ્ય સ્વામિજીને, કરૂં રે પ્રણામ; મૂરતિ સુરતિ નિરખી હરખે, માહે આતમરામ મારા સુખના હો ઠામ, મીઠી આંખે દેખત મારી ભાવઠ ગઈ. 1 અચરજ તારી વાર્તામાં, થયે રે કરાર; મૂઢ પણે વિસારી મૂકી, નવિ કીધે નિરધાર. મારા૦ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org