________________
શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
| ૪૨૭
અનેિ રૂડાં વયણુડાં નીકળે રે, ધુની મેઘ પરે ગભીર; પામર વચને ન મિલે કંઇ રે, ઉંચે શબ્દે સાહસધીર. પ્ર૦ ૩ અનિ૰ પડછંદા ઉઠે ખેલતાં રે, અતિ સરલણે અભિરામ; માળવર્કાશિક રાગથી રે, જે આણે હિયડુ' ઠામ. પ્રભુ૦ ૪ અનિ૰ શ્રી વાસુપૂજય જિન સાહિબા રે,મ્હારી મિથ્યામતિને ટાળ; ખુસાલ મુનિને નિત આપણા રૈ, તુમે જાણીને થાળ્યા દયાળ.પ
શ્રી ભાણચંદ્રજી કૃત (૫૬૧)
વસુપૂજય નૃપ કુળ મંડણેા, વાસુપૂજય જિનરાય; જિનવર. વસ્તુ તત્ત્વ પ્રકાશતાં, વાસવ પૂજિત પાય,
Jain Education International
જિનવર, અલિદ્ગારી તુમ નામને. ૧ જિનવર૦
જેઠુથી કાડી કલ્યાણુ; નામથી દુ:ખ દોઢુગ ટળે, મળે સુખ નિરવાણુ. જિનવર બલિ૦ ૨ નામનુ' સમરણ જે કરે, પ્રતિદિન ઉગતે ભાણ; જિનવર.
તે કમળા વિમળા લહે, પણ કરે કાઇ સુજાણ, જિનવર ખલિ૦ ૩ ચંદન પન્નગ બંધન, શિખિ રવે વિખરી જાય; જિનવર. ક બંધન તેમ જીવથી, છુટે તુમ નામ પસાય. જિનવર અલિ૦૪ સઘન ઘનાઘનની ઘટા, વિઘટે પવન પ્રચંડ; જિનવર. મયગલના મદ કિમ રહે, જિહાં વસે મૃગપતિ ચંડ. જિનવર.પ સહુકિરણ`જિહાં ઉગીયા, તદ્ઘાં કિમ રહે અ`ધકાર, જિનવર. તિમ પ્રભુ નામ જિજ્હાં વસે, તિાં નદ્ધિ ક` વિકાર જિનવર. ૬ ૧ અવાજ, ૨ મેર, ૩ હાથીને, ૪ સિંહ, ૫ સ,
For Private & Personal Use Only
www.jainelibrary.org