________________
કર૬]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
- - - -
- - - - - - - MAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAANA
AAAAAAAAMAAN
તજ કિરિયા ભઈ નાથ એક મુજ ભાવના,
જિન આગ્યા પરિમાન ઓર નહી ગાવના; પક્ષપાત નહિ લેશ વૈષ કિનશું કરું,
એહી સ્વભાવ જિનદ સદા મન મેં ધરૂ. ૪ કિંચિત પુન્ય પ્રભાવ પ્રગટ મુજ દેખીયે,
જિન અણુ યુત ભક્તિ સદા મન લેખીયે, હોનહાર શુભ પાય મિથ્યામત છાંડીયે,
સાર સિદ્ધાંત પ્રમાણ કરણ મન માંડી. ૫ એક અરજ મુજ ધાર દયાલ જિનેસરૂ,
ઉદ્યમ પ્રબલ અપાર દીયે જગ ઈસરૂ; તુજ વિણ કો ન આધાર ભદધી તારણે,
બિરદ નિવાહો રાજ કરમદલ વારણ. ૬ આતમરામ ભૂલાય રમ્ય પરરૂપમેં,
પડ્યો હું કાલ અનાદિ ભદધી કૂપમેં; અબ કાઢે ઝહી હાથ નાથ મુજ વારીયાં,
પાઉં કરમાનંદ કરમ રજ ઝારીયાં.
શ્રી ખુશાલમુનિજી કૃત
(પ૬૦ ) અનિહારે મહારે પ્રભુ દિયે છે દેશના રે,તે તે સાંભળે છે ભવિજન, સમવસરણ બેઠા શેભતા રે, ભાખે ચાર મુખે સુપ્રસન્ન. પ્ર. ૧ અનિ. બારે પરષદા તિહાં મિળી રે, સવે બેસે આપણે કાય; વાણી જે જન ગામિની રે, એ તે સુણતાં આવે દાય. પ્ર. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org