________________
શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
[ ૪૨પ
કાછ કપટ મદ ઘુઘરા, કંઠ વિષય વરમાલે રે; નેહ નવલ શિર સેહરે, લેભ તિલક દે ભાલો રે. ના. ૨ ભરમ ભુવન મદ માદલ, કુમતિ કદાગૃહ તાલે રે; કોઈ તણે કટિતટિ બ, ભવમંડપ ચઉસાલે રે. ૩ મદન શબદ વિચિ ઊગટી, ઓઢી માયા ચીર રે; નવનવ ચાલ દિખાવો, કાંઈ કરી તકસીરે રે. ૪ થાક્ય હું હવે નાચતો, મહિર કરે મહારાજ રે; બારમા જિનવર આગળે, એમ જપે જિનરાજે રે. ૫
શ્રી આત્મારામજી કૃત
(૫૯) વાસુપૂજ્ય જિનરાજ આજ મુજ તારીયે,
કરમ કઠન દુઃખ દેનક વેગ નિવારીયે; વીતરાગ જગદીશ નાથ ત્રિભુવન તિલે,
મહાગોપ નિરજામકી ધામ સબ ગુણનિલે. ૧ કાલસભાવ મિલાન કરમ અતિ તીસરે,
હોનહાર જીય સતિ પંચ મિલી ધીરે; એક અંસ મિથ્યાત વાત એહ સાંભલી,
કિયે મદિરાપાન આંખ ભઈ ધ્યામલી. ૨ પંચમ કાલ વિહાલ નાથ હું આઈયે,
મિશ્યામત બહુ જોર ઘેર અતિ હાઈ; કલહ કદાગ્રહ સર કુગુરૂ બહુ કાઈયે,
જિન બાની રસ સ્વાદક વિરલે પાઈ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org