________________
૪૨૪]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
-
-
-
-
-
-
ه به انه فيه مره مره مره وره م مه بی مه یه به دده په ای و به مه ره وه درو مه قه مه د ده ره وه ی تی ای و
ه مایه به ۶۰ جدید ی میمه می یوم عید میوهي في مره ووایو نہ کی، کی عمر میں کی تھی۔ میں میر نے کی است که مي ده مه یه یی می برد ک
و رو یه ی یه ک
ت
શ્રી આણંદવરધનજી કૃત
(પપ૬) હાંરે સખી સાચ વિના કિમ પાઈએ, સાચે સાહિબશું પ્રીતિ રે; સખી ઝૂઠેકું સાચા કિઉ મિલે, ઝૂઠેકી ક્યા પરતીતિ રે. સખી-૧ હાંરે સખી સાચેમેં સાહિબ મિલે, ઝૂઠે કે નહી કેય રે; સખી ચામકે દામ ચલાઈયે, જે ભીતરી સાચા હોય છે. સ૦૨ હાંરે સખી મુખ મીઠે કિસ કામ કે, ભીતરીકે સાચે સાચ રે; સાચે જંગ ન પાલટે, સાહિબકું યારે સાચ રે. સખી. ૩ સાચે દિલશું સેવીયે, શ્રીવાસુપૂજ્ય જિનરાય રે; મેરે અંતરયામી જિનકે, આનંદવરધન ગુન ગાય રે. સખી
શ્રી ઉદયરત્નજી કૃત.
(પપ૭) જૂઓ જૂઓરે જયાનંદ જોતાં, હર્ષ થયે રે, સુરગુરૂ પણ પાર ન પામે, ન જાય કહ્યો છે. જૂઓ૦૧ ભવ અટવીમાં ભમતાં બહુ, કાળ ગ રે; કઈ પુણ્ય કલેલથી અવસર મેં, આજ લહ્યો છે. જૂઓ૦૨ શ્રીવાસુપૂજ્યને વાંદતાં સઘળો, દુઃખ દહ્યો રે; ઉદયરત્ન પ્રભુ અંગ કરીને, બાંહિ રહ્યો છે. જૂઓ૦૩
શ્રી જિનરાજસૂરિજી કૃત
(૫૫૮). નાયક મેહ નચાવીયે, હું ના દિનરાતો રે; ચઉરાશી લખ ચલના, પહિર્યા નવનવ ભાત રે. ના. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org