SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન [૪ર૩ આર અનેક વિવેક રહિત છે, માંસ લખી મદપાની; બિનુ વિચાર સંસાર ઉદધિતું, પાર ઉતારે પ્રાની. પ્ર. ૨ મેરી બેર કહા ભએ સાહીબ, આજ કાલ કે દાની; તારક બિરૂદ ધરાઈ જગતમેં, કોન સય નપ ઠાની. પ્ર૩ અબ તો તારેહી બની આવે, ઔર વાત સબ કાની; ગુનવિલાસ શ્રી વાસુપૂજજી, ઘો શિવપુર રાજધાની. પ્ર. ૪ શ્રી ભાવવિજયજી કૃત (પપપ). મનમંદિર માંહી વસો, શ્રી વાસુપૂજ્ય જિન સૂર; દરે જાયે તિહાં થકી, જિમ મેહુતિમિરનું પૂર. મન મનહર લાલ લાલ હો, જેહનું જગઅધિકું નૂર; મન, જેણે મેહ કર્યો ચકચૂર. મન. ૧ વંશ ઈક્ષાગ શિરોમણિ, વસુપૂજ્ય નરેસર બન્ન; ધનધન તસ રાણું જયા, જસ ઉદરે પ્રભુ ઉતપન્ન. મન૦૨ ચંપાયરીએ અવતર્યો, વર વિક્રમ સુંદર અંગ; લંછન મહિષ મનોહરૂ, પ્રભુ સિત્તરિ ધનુષ ઉત્તગ. મન૦૩ લાખ બહોંત્તર વરસનું, જસ જીવિત જસ ભંડાર; ચંડા શાસનદેવતા, જસ સેવે યક્ષકુમાર. મન૦૪ સેવકજનને દાખવે, ભવસાયર કે પાર; ભાવ કહે જિન બારમે, દેખાડે શિવપુર બાર. મન ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy