________________
શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
[૪ર૧
કરકમલે જિન કેતકી, ભમર પરે રસ લીન; ભે ચતુર તે આતમા, થઈ રહ્યો તુજ આધીન. સુ. ૭
શ્રી રામવિજયજી કૃત.
(પપ૧) શ્રીવાસુપૂજ્ય જિર્ણદજી રે, દિલરંજના હે લાલ, મુજ મન વાધ્ય રંગ હે, દુઃખ ભંજના હે લાલ. ચાહું ન્હાવું નિશ દિને રે દિલ૦ તુજ ગુણ ગંગ તરંગહે. દુઃ૦૧ જે સંગી જગ સંગના રે દિવ્ય તેહશું કે હે સંગ હે; દુઃખ ત્રિભુવન હેમની મુદ્રડી રે દિતું તો અમુલખ નંગ હ. દુ૦૨ બાંહ ગ્રહિ મુજ બાળને જે દિo, રાખ નિજ ઉછંગર હે દુઃ૦ મેહ સરીખા રાજવી રે દિo, જેમ ન મડે જગ હે. દુઃ૦ ૩ વાતડીઆં સમજાવીયે રે દિવ, સમજે કિમ એકંગ હ; દુઃ૦ અટક્યો તે નવિ ઉભગે રે દિક, માનસ ધવલ વિહંગ છે. દુઃ૦૪ ભગતિવશે લેશું અમે રે દિવ, પ્રભુ તુમ પદવી ચંગ હો; દુઃ૦ વાચક વિમળના રામને રે દિવ, પ્રભુ શું પ્રેમ અભંગ હો. દુઃ૦૫
શ્રી અમૃતવિજયજી કૃત
(પપર) એસો નહિ કેઈ ત્રિભુવન મેં, સબ દેવનમેં એ. જાકે જનમ સમય અમરી, આઈ છપન દિશિય કુમારી; નિજ નિજ કૃત કરે પ્રભુ લાઈ, કેલીસદનમેં.૧ ૦ ૧ ૧ વીંટી ૨ ખેળામાં ૩ હંસ ૪ ઉત્તમ પ દેવાંગના ૬ કેલિગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org