SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦] ૧૧૫૧ સ્તવન મંજુષા મા - - - - આઠ કરમનાં રે દળ મોડ્યાં કે, અવિચલ જયલખમી વરી, મહિષલંછન રે સ્વામી વિમાન કે, મયણ જ રૂપે કરી. ૪ તુજ નૂડે રે સ્વામી વંછિત કેડ કે, તન મન ધન સુખ સંપજે, જય સંપદ રે પ્રભુ દેવ દયાળ કે, તુમ પસાથે નીપજે; પંડિત જન રે શિર મુકુટ સમાન કે, મેરૂવિજય ગુરૂરાજના, પદ કમલે રે મધુકર નિતમેવ કે, વિનીત વયણ માને સાજના.પ શ્રી ચતુરવિજયજી કૃત (પપ૦) સુવિહિતકારી રે સાહિબા, સુંદર રૂપ નિધાન; તુજ મુજ રીઝની રીઝમાં, ઉપજે આતમગ્યાન. સુવિ૦ ૧ આકષી અવયવ તાહરા, લક્ષણ લક્ષિત દેહ; પ્રેમ પ્રગટતા રે પુન્યની, વધતી મેહને જેહ. સુવિ૦ ૨ કિહાં ઉપને કિહાં નીપ, રૂપાતીત સભાવ; અરિજ એ મુજ વાતને, કહોને શ્રી જિનરાય. સુત્ર ૩ પૂરવગતિ રે પ્રગથી, જેગ મિલ્ય છે રે આય; તે ભેદગ્રંથિ ન રાખીએ, રાખી ન આવે છે દાય. સુવ ૪ કામિત પૂરણ સુરતરૂ, મૂરત મેહનવેલ સાચે જાણી મેં સેવીઓ, જિમ ઘન ચાતક મેલ. સુત્ર ૫ લલના નયણે રે નિરખતાં, હિંયડે જે ભરાય; ચંપાનયરીને રાજિએ, વાસુપૂજ્ય જિનરાય. સુ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy