________________
શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
[૪૧૦
સખી મહિષ લંછન ચંપા ધણી, જસ છાસઠ ગણધર સ્વામી રે; સખી માર ચંડા જક્ષણ, પ્રભુ આણું ધરે શિરનામી રે. ૩ સખી સહસ બહેતર સંયતી, સુખકર શ્રી જિનરાજ રે; સખી એક લાખ સુંદર સાધવી, અતિ સાધે આતમ કાજ રે. ૪ સખી હૃદયકમળમાં એહને, ધ્યાઇયે હોયે સિદ્ધિ રે; સખી પ્રમોદ સાગર પ્રભુ સેવથી,ઘેર પ્રગટે નવનિધિ રિદ્ધિ ૨. ૫
શ્રી વિનીતવિજયજી કૃત
(પ ) સુગુણાલા રે મારા આતમ રામ કે, પ્રાણવલ્લભ પ્રભુ માહરી; જે સુણ વિનતી રે એક સ્વામી સાર કે, સુમતિ નારી હું તાહરી; પાણડે રે એક અતુલ પિછાણ કે, અને પમ ગુણ છે જેહના, મનમંદિરે હું તેડીશ તેહ કે, અપચ્છર ગુણ ગાયે તેહના. ૧ વળતું બોલે રે આતમ પિઉ એમ કે, મંદિર શુચિ કરે સુંદરી, ઉપશમ જેલે રે નિરમલ કરી દેહ કે, જ્ઞાનરતન ભૂષણ ધરી; પંચવરણું રે વ્રત ચરણ ચીર કે, વિવેક દીપક વર કીજીયે, કુલ સજ્યા રે સમતામય જાણ કે, એહશું લાહે લીજીયે. ૨ ભલી ભગતે રે રીઝવવો એહ કે, ચતુર ચકર તું ગેરડી, વડ વખતે રે સુણ નારી સુજાણ કે, એહ શું પામી છે ગેઠડી; વસુપૂજ્ય રાજેદ્રને રે નંદન એ કે, ચંદન શીતલ વયસુડાં, એહનાં સુણીયે રે ગણુયે સફળ સંસારકે નિરખત નેહીનયણુડાં ૩ પુરૂષોત્તમ રે તું પુરૂષ પ્રધાન કે, પુરૂષ રતન ચૂડામણી, મુગતિ રમણી રે તે પરણું સાર કે, સેભાગણિ સેહામણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org