________________
૪૧૮]
૧૧૫૧ સ્તવન મંજુષા
به -
به وه به يه به يه ميه بني مره ده ها مه
به ای که به ن به می ته مه مه مه ی فه يه يه يه به يه يه هوية مية مية مية مية مية مية مية مية مية مية مية مية مية بيرة ميه ميه به به به به به یه یه بو بي في بيه نيه به به به به به
يحوية بوابهي يا مية مية مية مي ميج
શ્રી લક્ષ્મીવિમલજી કૃત.
(પ૪૭) વાસુપૂજ્ય વસુધા તળે હો રાજ, ભલું બધ બીજ વાવંત; સો૦ વાણી અમિયરસ સિંચતા હો રાજ, જીવદયાંકુર કત. સ. ૧ દાન શિયળ તપ ભાવના હો રાજ, તે નવપલ્લવ ખાસ; સો વ્રત વૈરાગ્ય તે ફૂલડાં હો રાજ, અનુભવ સુગધ સુવાસ. સે. ૨ ક્ષાંતિમવ અજજવર મુત્તિ હો રાજ તપ સંયમ શું સાર; બોધ સત્ય શાચ પણું હો રાજ, દશ શાખા વિસ્તાર. સે. ૩ આગમ શીતળ છાંડી હો રાજ, મેક્ષ ફળ નિપાય; સેભાગી. વિષય વ િઆકરો હે રાજ, ટાળે તેહને તાપ. સભાગ ૪ જેન વૃક્ષ સફળો ફળે હો રાજ, ચાહે ચેતનરાય; સોભાગી. જયા સુત એળગ કરે છેરાજ, જિમ તુમ પ્રસન્ન થાય. ૦૫ ગયાકે ઠબકે લહી હે રાજ, નાઠાં સઘળાં દુઃખ, સોભાગી. કીરિવિમળ પ્રભુની કૃપા હે રાજ, લક્ષ્મી લહે બહુ સુખ.૬
શ્રી પ્રમોદસાગરજી કૃત
૫૮) સખી વાસુપૂજ્ય પ્રભુ બારમા, મનમેહન સાહિબ દેવ રે; સખી દેહી દીપે સુરસી, સુર કિન્નર કરતા સેવ રે. સખી. ૧ સખી સિત્તેર ધનુ તનુ માન છે, લખ બહોંતર વરસનું આય રે; સખી વસુપૂજ્ય નામે નરપતિ, જસ રાણું જયાદેવી માય રે. ૨ ૧ ક્ષમા. ૨ કમળતા. ૩ સરલપણું. ૪ મુક્તપણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org