SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન [૪૧૭ - - - v w w w w w www vv મહિર કરી મહારાજજી સસરા, જાણું સેવક અંગ; ગુણ નયવિજય કહે આપજો સસરા, પ્રભુ ગુણ રંગ અભંગ. ગુણ૦૭ - શ્રી હંસરત્નજી કત શ્રીવાસુપૂજ્ય જિર્ણદજીરે, મુજ મન એહવી ખાંત; સનેહી. પ્રકાશું પ્રભુ આગળ હે લાલ, અવધારે અરિહંત. સાંભળે સાહેબ વિનતિ હે રાજ. ૧ મુજ મનમંદિર પ્રાણ રે, જે આ એક વાર સસ તે રાખું પાલવ ઝાલીને હે લાલ, ઘણય કરી મહાર.સ. ૨ તુમ વસવાને ગ્ય છેરે, મનહર મુજ મન ગેહ, સસરા ચિત્રશાળી જિહાં ચિહું દિશે હે લાલ, રાજિ અનુભવ રેહ. ૩ સુમતિ અટારી શેભતી રે, મંડપ જિહાં સુવિવેક; સસરા મેહ તિમિર ટાળે વળી હે લાલ, જ્ઞાન પ્રદીપે છેક. સ. ૪ રાગ દ્વેષ આદિ જિહાં રે, કંટક કીધા દૂર, સસરા ટાળ્યો જિહાં કરૂણ જળે છે લાલ, પાતિક પંક પડુર, સ. ૫ ભાવ ઉલેચ બાંધ્યું ભલું રે, વિનય જલે જ્યાંહિ, સસરા સરલ સભાવ સુવાસના હો લાલ, ધુપ ઘટી વળી ત્યાંહિ. સ. ૬ નિર્મળ તુજ ગુણ ચંદ્રિકા રે, ધવલિત સુંદર ધામ; સસરા વાહલા તુમ વસવા ભણી એ લાલ, મેં કીધું અભિરામ. સ. ૭ આવી વસે મત મહેલમાં રે, સફળ કરી અરદાસ; સસ હસરતન પ્રભુ હેજશું હો લાલ, જે પૂરે મન આશ. સ. ૮ ૧ ઉત્તમ. २७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy