________________
૪૧૬]
૧૧૫૧ રતવન મંજૂષા
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
- -
- + +
-
-
- +
- + +
- #
- #
- *
- * . -
૪ +
એતલી વિમાસણ શી છે તુજને,એ તે વંછિત દેતાં સ્વામી મુજને, ખોટ ખજાને નહી પડે તાહરે, પણ અખય ખજાને હશે માહરે૩ ભલે ભુંડે પણ પિતાને જાણી,વળી કરૂણની લહેર તે મનમાં આણી; અમને મનગત વાંછિત દેજે,પ્રભુ હેત ધરીને સામું જોયે.૪ વારંવાર કહું શું તમને, સેવા ફળ દેજે સ્વામી અમને સારુ પ્રેમ વિબુધના ભાણની પ્રભુજી તુમ નામે દેલત ચઢતી વિભુજી.પ
શ્રી નવિજયજી કૃત
(૫૪) શ્રી વાસુપૂજ્ય નિણંદ સસનેહાજી, તુમ્હશું અવિહડ નેહરુ ચળ મજીઠ તણું પરે સસ, જિમ ચાતકને મેહ. ગુણગેહાજી ૧ પ્રભુ ગુણ રંગે રંજીયા સસરા મન વચન ને કાય; ગુણ જગત સકળ તસ મહિમાયે સસરા તનમયતાયે લખાય. ગુ. ૨ અવિહડ રંગ જે પ્રભુ તણે સસ બેઠે અમ મન આય; કીરમજી રંગ તણી પરે સસ૦ જુને કિમહિ ન થાય. ગુણ૦ ૩ પ્રભુ ગુણ રંગ સુરંગશું સસરા રંગ્યું જે અમ મન; ગુણ તે રંગ કીમહી ન ઉતરે સસરા કેડિ કરે પ્રયત્ન. ગુણ૦ ૪ રંગ સુરંગ એ પ્રભુ તણે સસરા અમ મન અતિહી સહાય; હરખ શું નિત નિરખતાં સસ) આનંદ અંગ ન માય. ગુ. ૫ ભવભવ અહ એ હોય જે સસરા પ્રભુ તમ ગુણ શું રંગ; વંછિતદાયક દાય છે સસરા, અહુ એ રંગ અભંગ. ગુણ૦ ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org