________________
શ્રી વાસુપૂજ્ય જિત સ્તવન
[ ૪૫
સામાન્ય જનથી અધિક હાવે, માંડલ ક્ષિતિપતિ રૂપ હા, જિષ્ણુ દ. તેહુથી હલધર હરીર તનું, ચક્રીરૂપ અનૂપ હેા. મુણિંદ. તું૦૨ તેહુથી ભુવનપતિ વ્યંતરા, જોઇશ ચઢતે વાન હા; જિષ્ણુ દે. અનુક્રમે કલ્પ ત્રૈવેયક સુરા, અનુત્તર રૂપ નિધાન હેા. મુ॰ તુ૩ અધિકા તેહથી મુનિવરા, ચર્જા પૂરવધર વૃદ્ધિ હા; જિષ્ણુ દ. આહારક તનુ છબી તેહુથી,ગણ પતિ રૂપ સમૃદ્ધિ હા. મુણિંદ. ૪ સહુથી લક્ષણ લક્ષિત, જીત્યાં સવ ઉપમાન હેા; જિષ્ણુ દ. રૂપ અન ́ત ગુણુ દેહમાં, શાંતરૂપી અસમાન હેા. મુણિદ, તુપ તિલક સમાન ત્રિભાવન વિષે, નિપજાવ્યેા ગુણગે હા; જિષ્ણુ દે. જગમાં પુદ્ગલ જેતલા, જીણે નહી તુજ સમ દે હા. મુણિ ૬.૬ પાઇ પાઇપસુર સારીખા, શશી મુખ અતિ સુખ હેતુ હા;જિષ્ણુ દ. કરમ ભરમ હર કર ક્થા, લેાચન ભવાષિ સેતુ” હા. મુણિંદ, છ ઇમ પ્રભુ રૂપ નિજ સ્વરૂપને, પ્રાપતિ ભણી સુત દાન હે; જિષ્ણુ દ. અવલબી લક્ષ્મીસૂરી અનુભવે, અનુત્તર સુખ અવિગાન હા. ૮
શ્રી ભાણુવિજયજી કૃત (૫૪૪)
શ્રીવાસુપૂજ્યજી સાહિબ માહુરા, પ્રભુ લાગેા છે તુમ્હે પ્રેમ પ્યારા. સાહિબ જિનરાયા હુંમારા, મેહુના જિનરાયા હુમારા. તનમન ચિત્ત વલુધ્યું તુમ્હે શું, વે અંતર રાખેા કિમ અમશું.૧ દાસની આશા પૂરીયે પ્યારા, જો નામ ધરાવેા છે. જગદાધારા; અકળ લીલા તુમ પાસે જે સ્વામી,હિત આણી દીજીયે અંતરજામી.
૧ ખળદેવ. ૨ વાસુદેવ, ૩ પૂલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org