SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪] ૧૧૫૧ સ્તવન મંજુષા (પર) વાસવ વંદિત વંદિએજી, વાસુપૂજ્ય જિનરાય; માનું અરૂણ વિગ્રહ કર્યો છે, અંતર રિપુ જ્યકાર. ગુણાકર અદ્દભુત તાહરીરે વાત, સુણતાં હેય સુખ શાંત. ૧ અંતર રિપુ કમ જય કર્યો છે, પામ્યો કેવલજ્ઞાન શિલેશી કરણે દહ્યાંજી, શેષ કરમ શુભ ધ્યાન. ગુણાકર. ૨ બંધન છેદાદીક થકીજી, જઈ ફરો લેકાંત; જિહાં નિજ એક અવગાહના તિહાં ભવ મુક્ત અનંત. ગુણ૦૩ અવગાહના જે મૂળ છે છે, તેમાં સિદ્ધ અનંત; તેહથી અસંખ્ય ગુણ હેલેંજી, ફરસિત જિન ભગવંત. ગુ. ૪ અસંખ્ય પ્રદેશ અવગાહનાજી, અસંખ્ય ગુણ તિણે હાય; તિમાં જતિ મિલ્યા કરે છે, પણ સંકીર્ણ ન કેય. ગુણ૦૫ સિદ્ધ બુદ્ધ પરમાતમાજી, આધિ વ્યાધિ કરી દૂર; અચલ અમલ નિકલંક તેજી, ચિદાનંદ ભરપૂર. ગુણા૬ નિજ સ્વરૂપમાંહી રમેજી, ભેળા રહત અનંત, પદ્યવિજય તે સિદ્ધનુંછ, ઉત્તમ ધ્યાન ધરંત. ગુણા૭ શ્રી વિજયલક્ષ્મી સૂરિજી ત (૫૪૩). શ્રી વાસુપૂજ્ય તન દેખીને,સુર નર હરખે સ્વાંત હે; જિર્ણોદ. નિજ વિગ્રહ કાંતે કરી, અધર કૃત રવિ કાંત હે. મુણિંદ. તુજ દરિશણુ મુજ વાલહું. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy