SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન [૪૧૩ થિરતા આસન આપશ્ય, તપ ટકિયા નિજ ગુણ ભેગ હે; મુ. શુચિતા કેસર છાંટણાં, અનુભવ તળ સુરંગ હે. મુ. ૩ ખાંતિ ચામર વિંજશે, વળી મૃદુતા ઢળે વાય હો; મુ છત્ર ધરે રૂજુતા સખી, નિર્લોભ ઓળસે પાય હો. મુ. આ૦ ૪ સત્ય સચિવને સેપડ્યું, સેવા વિવેક સંયુત હે; મુ. આતમસત્તા શુદ્ધ ચેતના, પરણવું આજ મુહૂર્ત છે. મુ.આ૦૫ અરજ સુણિને આવીયા, જયા નંદન નિરૂપમ દેહ હ; મુ. ઓચ્છવ રંગ વધામણાં, થયાં સમાવિજય જિન ગેહ હો. ૬ શ્રી પદ્મવિજયજી કૃત (૫૪૧) વાસવ વંદિત વંદીએરે, વાસુપૂજ્ય જિનરાય; શ્રેયાંસને વાસુપૂજ્ય વિચે રે, ચેપન સાગર જાય. જિનેસર તું મુજ પ્રાણ આધાર,તુંહિ જ મોક્ષ દાતાર. ૧ ચવીઆ જેઠ સુદી નવમીયે રે, જનમ તે ફાગણ માસ; વદિ ચાદસ દિન જાણી રે, ત્રોડે ભવ ભય પાસ. જિનેસર૦ ૨ સિત્તેર ધનુ તનુ રક્તતા રે, દીપે જાસ પવિત્ત, અમાવસ્યા ફાગુણ તણું , જિનવર લીયે ચારિત્ત. જિનેટ ૩ બીજ માહ સુદની ભલી રે, પામ્યા જ્ઞાન મહંત; આસાઢ સુદિ ચાદસે કર્યો રે, આઠ કરમને અંત. જિનેસર૦ ૪ આયુ બેતેર લખ વરસનુંરે, જિન ઉત્તમ મહારાજ બાંહિ રહીને તારીયે રે, પદ્મવિજય કહે આજજિનેસર૦ ૫ ૧ ઈ ક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy