SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ ] ૧૧પ૧ સ્તવન મંજુષા પ્રભુ દરિશણુ વિણ જીવડા, કરતાં દીસે વિવહાર; તેણે ભ્રમે ભૂલ્યા ઘણા, પ્રભુ દોહીલા લેાકાચાર. શ્રી૦૬ વરસ સિત્તેર લખ આઉખું, તેારૂ સિતેર ધનુષ તનુ સાર; રામવિષે કર જોડીને કહે ઉતારા ભવ પાર. શ્રી૦૭ શ્રી ન્યાયસાગરજી કૃત ( ૫૩૬ ) મન મદિર નાથ વસા એ રસિયા, મન૰ તુંહિ જ ડુમાણે લિખા કરી ચાખું,દુરિત દોડુગ રજ લયે' ઘસિયા.૧ મન મંદિર સાહિબ જબ વસિયા, ગુણ આવે વિ ધસમસિયા. ૨ દન ફન દુર્લભ પામી, હૃદયકમળ મુજ ઉલ્લેસિયા. મન૦ ૩ મનમેાહન મનમદિર બેસી, કમ અદ્ભુિતકે યે તસિયા. મન૦ ૪ વાસુપૂજય જિન મનમથ જાણી, વિષય વિકાર અલગા ખસિયા. પ ન્યાયસાગર પ્રભુ સેવા કરતાં, અંતર્ગ ગુણ સવિ હૅસિયા. ૬ (૩૭) શ્રી વાસુપૂજ્ય જિનરાજીયા રે, આવા મુજ મનમાં િરે; શુદ્ધ કરી છે ભૂમિકા રે, મિથ્યાકટક નાહી રે, શિવ૦ ૧ સમકિતગુણ શુદ્ધ ષ્ટિ છે રે, કિરિયારૂચિ શુભ વાસ રે; વિરતિ ચારિત્ર સિંહાસને' રે, મૈત્રિ ૫ટ બિછાય રે. ૨ જ્ઞાન પરમ રસ સ્વાદના રે, પાર ન ખેલ્યા જાય રે; ઘેડે ઝાઝું જાણજો રે, તુમ આવ્યે સવ સુહ્રાય રે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy