________________
શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
[૪૧૧
શ્રી વાસુપૂજ્ય નસરૂ રે, જયારાણી જસ માય રે; મન, મહિષ જેમનાં જાણીયે રે, સેવે પદ જિનરાય રે. શિવ૦ ૪ જિનદર્શન સુખકારી રે, ખટવિધ જીવ નિકાય રે, લળિ લગિ શિર નામિ કહે રે, ન્યાયસાગર કવિરાય રે. ૫
શ્રી માનવિજ્યજી કૃત
(પ૩૮) વાસુપૂજ્ય તું સાહિબ સાચે, જે હવે હીરે જા હે; જસ હેવે વિરોધી વાચે, તેની સેવા કરે કાચ હે. ૧ અછતિઓ વાત ઉપવે, વળિ ભવછતાને છિપાવે છે; સુંદર કાંઈનું કાંઈ બોલે, પરની નિંદા કરી લે છે. સુંદર સભાગ ૨ ઈમ ચઉવિહુ મિથ્યા ભાખી, તે દેવની કુણ ભરે સાખી હે; પ્રાણિના મર્મના ઘાતી, હઈયામાં મેટી કાતી હે. સુંદર૦ ૩ ગુણ વિણ રહ્યા ઊંચે ઠાણે, કિમ દેવ ઠહરાય પ્રમાણે હે; સું પ્રાસાદશિખર રહ્યો કાગ, કિમ પામે ગરૂડ જસ લાગ હો. સું૦૪ તું તે વીતરાગ નિરીહ, તુજ વચન યથારથ લીહ હ; સું કહે માનવિજય ઉવઝાય, તું સાચે દેવ ઠહરાય છે. સું૦૫
શ્રી જિનવિજયજી કૃત.
( પ૩ર) અંતરજામિ છે કે શીવગતિ ગામી, મહારાલાલ. મુજ મનમંદિર છે કે જે વિસરામી મહારાલાલ. સુદિશા જાગી છે કે ભાવઠ ભાગી, મહારાલાલ. પ્રભુ ગુણ રાગી હે કે હુએ વડભાગી. મ્હારાલાલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org