________________
શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
[ ૪૦૦
- ક - * - ***
***
**
*
-
-
ભુજબળ તરવા સારૂ રે સા, માંડ મેં એહ પ્રયાસ; મે ચંદ્રકિરણ કરયું ગ્રહી રે, સા. ચાહું હું ચઢણ આકાશ. રા. ૨
ડાહી તુજ ગુણ ભાખતાં હો, સાવ મુજ મનવંછિત થાય છે ગજજનના અંશથી હે,સા. કીડીનાં ઉદર ભરાય. રા. ૦૩ ઓળગડી ગિરૂ આ તણું હો, સા નિષ્ફળ કદીહી ન થાય; મો તૃણ વળગ્યા જે મેરૂને હે, સાતે પણ કનક કહાય. રા. ૪ પ્રેમ મગન મન માહરૂ હે, સાશ્રીરસુપૂજ્ય સુત ધ્યાન, કાંતિ વદે કીધે ઘણે છે, સારા ભગતિ સુધારસ પાન. રા. ૫
શ્રી માનવિજયજી કૃત
(પ૩પ). શ્રી વાસુપૂજ નરિંદના, નંદન જિન નયણનંદ; શ્રી જિનવાલહા, પ્રભુ કિમ આવું તુમ ઓળગે. મારે કૂડો કુટુંબને ફંદ, શ્રી જિન સાંભળે. શ્રી ૧ કુમતિ રમણ મેહુ નંદની, મુજ કેડ ન મૂકે તેહ, મિત્ર મળે તે લેલીઓ, લાગે તેહશું બહુ નેહ. શ્રી૦૨ ત્રેવશ મળ્યા ધુતારડા, તેહના વળી નવનવા રંગ; અહનિશ તેણે હું ભેળ, ન ધર્યો પ્રભુ સાથે રંગ. શ્રી.૩ પ્રભુ દરિશણ તલસે ઘણું, જિન મુજ મનડું દિનરાત; પણ પન્નર આડા રહે, જે નીચ ઘણું કમજાત. શ્રી કૂડે કળિયુગ આજને, બહુ ગાડરીય પ્રવાહ તારું રૂપ ન ઓળખે, નહિ શુદ્ધ ધર્મની ચાહ શ્રીપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org