SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ ] ૧૧પ૧ સ્તવન મુષા જન મન કામિત સુરમણિ, ભવ ધ્રુવ મૈ સમાન રે; કવિ જશિવજય કહે સદા, હૃદયકમળ ધરે. ધ્યાન રે. મ શ્રી વિનયવિજયજી કૃત (૫૩૩) શ્રી વસુપૂજ્ય નરેસરૂ રૈ, નંદ જયા જસ માય; શ્રી વાસુપૂજ્યને પૂજતાં રે,મ'દિર રિદ્ધિ ભરાય,ભવિક જન પૂજો એ જિનરાય, જિમ ભવજલધિ તરાય; ભવિ॰મુગતિના એહુ ઉપાય ૧ સાહે સેવન સિંહાસને રે, કુંકુમ વરણી કાય; ભવિક૦ ૩ જિમ કંચનગિરિ ઉપરે રે, નૃતન ભાણુ સુહાય. ભવિક૦ ૨ લંછન મિસિ વિનતી કરે રે, મહુિષી સુતરે જસ ખાય; લેકે' હું સંતાપીએ રે, છુટું તુમ્હેં પસાય, મન રજે એ રાતડા રે, એ તે જીગતે ન્યાય; પણ જે ઉજ્જવલ મન કરે રે, તે તે અરિજ થાય. આર ઉઘાડે મુગતિનાં રે, ખરસમા જિનરાય; કીર્ત્તિવિજય ઉવઝાયના રે,વિનયવિજય ગુણ ગાય. શ્રી કાંતિવિજયજી કૃત (૫૩૪) Jain Education International ભ૦ ૪ For Private & Personal Use Only ભ મેાહનજી હા, ગુણુ અટુલા બુધ ઘેાડલી હા સાહિબા, કિમ કરી કરૂ' રે પ્રકાશ, રાય નિકા સેણુ' મ્હારા. મા૰૧ ૧ આને, ૨ પાડે. ૩ સારા, ૪ સજ્જન, ૫ www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy