________________
શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
[૪૦૭
Annamanna
સાતરાજ અલગ જઈ બેઠા, પણ ભગતે અમ મનમાં પઠા; અલગાને વલયા જે રહેવું, તે ભાણ ખડખડ દુઃખ સહેવું. ૪ ધ્યાયક ધ્યેય ધ્યાનગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ખેર નીર પરે તુમશું મિલશું, વાચક જણ કહે હેજે હલશું. ૫
-
(પ૩૧ ) વાસુપૂજ્ય જિન વાલહા રે, સંભારે નિજ દાસ; સાહિબશું હઠ નવિ હોવે રે, પણ કીજે અરદાસ રે. વા૦૧ સાસ પહિલા સાંભરે રે, મુખ દીઠે સુખ હોય; વિચાર્યા નવિ વિસરે રે, તેહર્યુ હઠ કિમ હાય રે. વા૨ આમણ દુમણુ નવિ ટળે રે, પણ વિણ પૂરિ રે આશ; સેવક જશ કહે દીજીયે રે, નિજ પદ કમળને વાસ રે. વા૦૩
( પ૩૨). શ્રી વસુપૂજ્ય નસરૂ, તાત જ્યા જસ માત રે, લંછન મહિષ સેહામણ. વરણે પ્રભુ અતિ રાતે રે.
ગાઇયે જિન ગુણ ગહગહી. ૧ શ્રી વાસુપૂજ્ય જિણેસરૂ, ચંપાપુરી અવતાર રે; વરસ બોતેર લખ આઉખું, સત્તરિ ધનુ તનુ સાર રે. ૨ ખટ શત સાથે સંયમ લિયે, ચંપાપુરી શિવ ગામી રે; સહસ બહોતેર પ્રભુ તણું, નમિયે મુનિ શિરનામી રે. ૩ તપ જપ સંયમ ગુણ ભરી, સાહણ લાખ વખાણું રે; યક્ષ કુમાર સેવા કરે, ચંડા દેવી માં જાણું રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org