SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬] ૧૧૫૧ સ્તવન મંજુષા . - - - - - - - - - - - - શ્રી જ્ઞાનવિમલસૂરીજી કૃત (પર૯) શ્રી વસુપૂજ્ય નરિંદનેજી, નંદન ગુણ મણિ ધામ; વાસુપૂજ્ય જિનરાજીયેજી, અતિશય રત્નનિધન પ્રભુ ચિત્ત ધરીને અવધારે મુજ વાત. ૧ દેષ સયલ મુજ સાંસહેજી, સ્વામી કરી સુપસાય; તુમ ચરણે હું આવીયજી, મહિર કરે મહારાય. પ્ર. ૨ કુમતિ કુસંગતિ સંગ્રહી, અવિધિ અસદાચાર, તે મુજને આવી મિલ્યાજી, અનંત અનંતી વાર. પ્ર. ૩ જબ મેં તુમને નિરખીયાજી, તવ તે નાઠા દૂર, પુણ્ય પ્રગટે શુભ દશાજી, આ તુમ હજૂર. પ્ર૪ જ્ઞાનવિમલ પ્રભુ જાણનેજી, શું કહેવું બહુ વાર; દાસ આશ પૂરણ કરે છે, આપ સમકિત સાર. પ્ર. ૫ શ્રી યશોવિજયજી કૃત. (૩૦) સ્વામી તમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારૂં ચારી લીધું; સાહિબા વાસુપૂજ્ય જિીંદા, મેહના વાસુપૂજ્ય જિમુંદા; અમે પણ તમે શું કામણ કરશું, ભગતિ ગ્રહી મન ઘરમાં ધરશું. મનઘરમાં ધરીયા ઘર શોભા, દેખતા નિત રહેશું થિર ભા; મન વૈકુંઠ અકુંઠિત ભગતે, યેગી ભાખે અનુભવ યુગતે. સા. ૨ કલેશવાસિત મન સંસાર, કલેશરહિત મન તે ભવ પાર; જે વિશુદ્ધ મન ધરી આવ્યા, પ્રભુ તે અમનવનિધિ રિધિ પામ્યા. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy