________________
શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
[૪૫
.
.
. ** * *
. *
- *
- *
-
-
- * * *
- * * *
- * *
- ,
ww xvvy
vv
v
v
- ૧૪
*
*
* *
* *
*
ન
*
ક
આપ અકર્તા સેવાથી હવે રે, સેવક પૂરણ સિદ્ધિ; નિજ ધન ન દીયે પિણ આશ્રિત લહે રે, અક્ષય અક્ષરરીદ્ધિ. પૂ૦૬ જિનવર પૂજા તે નિજ પૂજના રે, પ્રગટે અન્વય શક્તિ; પરમાનંદ વિલાસી અનુભવે રે, દેવચંદ્રપદ વ્યક્તિ. પૂજ૦૭
શ્રી મેહનવિજયજી કૃત
(). પ્રભુજી શું લાગી હે પૂરણ પ્રીતડી, જીવન પ્રાણ આધાર, ગિરૂઆ જિનજી હે રાજ, સાહેબ સુણો હે માહરી વિનતી. દરિશણ દે દિલભરી સ્યામજી, અહો જગગુરૂ સિરદાર. ૧ ચાહીને દીજે હે ચરણની ચાકરી,ઘો અનુભવ અમ સાજ, ગિ. ઈમ નવિ કીજે હે સાહેબાજી સાંભળે, કાંઈ સેવકને શિવરાજ. ચુપ ૐ છાના હે સાહિબા ન બેસીયે,કેઈ શભા ન લહે કેઈ; દાસ ઉદ્ધાર હે સાહિબાજી આપણે જયું હવે સુજશ સવાય. અરૂણ જે ઉગે હે સાહિબાજી અંબરે, નાસે તિમિર અંધાર; અવર દેવ હ સાહિબાજી કિંકરાર, મિલિયે તું દેવ મુને સારા અવર ન ચાહું હે સાહિબાજી તુમ છતે, જિમ ચાતક જલધાર; ખટપદ ને હે સાહિબાજી પ્રેમઢ્યું, તિમ હું હૃદય મઝારે. સાત રાજને હા સાહિબા અંતે જઈ વશ્યા શું કરિયે તુમ પ્રીત નિપટ નિરાગી હે જિનવર તું સહિ, એ તુમ બેટી રીત. ગિ. દિલની જે વાતાં હો કિણને દાખવું, શ્રી વાસુપૂજ્ય જિનરાય ખણ એક આવી છે પંડેજી સાંભળે, કાંઈ મેહન આવે દાય
૧ આકાશમાં ૨ તાબેદાર ૩ ભમરો ૪ ક્ષણ પ પસંદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org