________________
૪૦૪]
૧૧૫૧ ૨ત ન મળવા
-
-
-
-
-
-
-
--
-
--
-
-
-
-
-
-
-
---
નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે; દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુગ્રહણ વ્યાપાર રે. વાસુ-૨ કત્તાં પરિણામી પરિણામે, કર્મ જે જીવે કરીયે રે; એક અનેકરૂપ નયવાદે, નિયતે નય અનુસરીયે રે. વાસુ૦૩ દુઃખ સુખરૂપ કરમફળ જાણે, નિશ્ચય એક આનંદ રે; ચેતનતા પરિણામ ન કે, ચેતન કહે જિનચંદો રે. વાસુ૦૪ પરિણામી ચેતન પરિણામે, જ્ઞાન કરમફળ ભાવી રે; જ્ઞાન કરમફળ ચેતન કહીયે, લેજે તે મનાવી રે. વાસુo૫ આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીત તે દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુપ્રકાશે, આનંદઘન મત સંગી રે. વાસુદ
શ્રી દેવચંદ્રજી કૃત
(પર) પૂજન તો કીજે રે બારમા જિનતણી રે,જસુ પ્રગટ્યો પૂજ્ય સ્વભાવ પર કુત પૂજારે જે ઇછે નહિ રે, સાધક કારય દાવ. પૂજ૦૧ દ્રવ્યથી પૂજા રે કારણ ભાવ રે, ભાવ પ્રશસ્ત ને શુદ્ધ; પરમ ઈષ્ટ વલ્લભ ત્રિભુવન દાણું રે, વાસુપૂજ્ય સ્વયં બુદ્ધ. પૂ૦૨ અતિશય મહિમા રે અતિ ઉપગારતા રે, નિરમલ પ્રભુ ગુણરાગ; સુરમણિ સુરઘટ સુરતરૂ તું છતે રે, જિનરાગી મહાભાગ. પૂ૦૩ દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મા રે, પ્રભુ પ્રભુતા લયલીન; શુદ્ધ સ્વરૂપી રૂપે તન્મયી રે, તસુ આસ્વાદન પીન. પૂજના૦૪ શુદ્ધ તત્ત્વ રસરંગી ચેતના રે, પામે આત્મ સ્વભાવ; આત્માલંબી નિજગુણ સાધતો રે, પામે પૂજ્ય સ્વભાવ. પૂજ૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org