________________
શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન. શ્રી ઋષભસાગરજી કૃત
(પરપ) વાલેસર વાસુપુજ્ય પુજ્યશ્રી વસુપૂજ્યરા; મહેરબાન મહારાજ, અધિક અછે સહુ ઉપરા. જગત પ્રીતિ એહ રિતિ, ધરતાં હું સહુ કે ધરઈ; પિણ તે સું પરમેસ, પ્યાર કહા કિણ પરે. તું તે નિપટ નિરાગ, રાગી ચિત કિણવિધિ રંજઈ; એકણ કર કિરતાર, તાલ કહે કિણ વિધિ બજઈ. નાયક તુમ નામ, સેવક તે અહનિસિ જપઈ; નહી અસવાર ને યાદ, ઘડે તે ધાવી ધપ. સેવક તે અહનિસિ જ , સેવક તે જે સહી; મેર કરે બહુ સર, મેહારે તે મન નહી. માલતીનઈ નહી મનિ, ભાણ કે રણકે ઝણકે ભમરલે; તરફિ તરફિ મરે મીન, નીર ન વે વૈ નિરમલે. ગજ ચિત્ત નિત રેવા રે, વાને હેવા નહી; ઇષભસાગર તુમ પાય, ડિ અવસર સેવા નહી.
શ્રી આનંદઘનજીકૃત
(પર૬). વાસુપૂજ્ય જિન અંતરજામી, ઘનનામી પરિણામીરે નિરાકાર સાકાર સચેતન, કરમ કરમફળ કામરે. વાસુ૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org