________________
૪૦૦ ]
૧૧પ૧ સ્તવન મંજુષા
ચાહૈ તુમારી દેવા, જિનમહેન્દ્ર સૂરિ સેવા;
નિસ દિન આહિ જ ટેવા, હો ટેવા હમારા દિલમ. ૪
શ્રી જિનલાભસૂરિજી કૃત
(પ૨૧) શ્રી શ્રેયાંસ જિન નયણે નિરખી, આતમથી ઉલસિયે; નયણે નિરખ્યાં આતમ ઉલસ્પે, એ અચરિજ મન વસિયે. પ્રભુજી શ્રી શ્રેયાંસ જિન મહારાજ, આજ મેં નયણે દેખ્યા છે
રાજ. નવ ભવ લેખે લેખ્યા. ૧ શ્રી શ્રેયાંસ જિન નયણે દીઠા, સંશય ન રહે લેશ; અંધકાર તિહાં મૂલ નહીં જિહાં, સુરજ કિરણ પ્રવેશ. પ્ર. ૨ લૈકિક દષ્ટ નયણે નિરખ્યાં, વસ્તુ ગ્રહણ નહિ થા; લકત્તર આગમ દર્ટે કરી, પ્રભુતા પ્રગટ જણાયે. પ્રભુજી ૩ પ્રભુ નિરખ્યાં જે આતમ પર, તે ઉત્તમ અવિનાશી; પ્રભુ નિરખ્યા વિણ આતમ પરખે, તે જાણે ભવવાણી. પ્ર. ૪ પ્રભુ નિરખ્યા વિણ આતમ પરખે, આજ કાલના ગી; તે સુકુલણી સુમતિ રીસા, કુમતિ કુલટાના ભેગી. પ્રભુ ૫ આગમ દષ્ટ નયણે નિરખે, તે પ્રભુ પ્રભુતા નિરખી; શ્રી જિનલાભ શ્રેયાંસ જિન દેખ્યાં. વિકસિત હિય હરખી.
(પર૨) ઉદયે આજ આનંદ, મેરે મન ઉદયે આજ આનંદ; દેવદયાલ ભલી વિધિ દે, શ્રી શ્રેયાંસ જિનંદ. મેર ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org