________________
શ્રી શ્રેયાંસ જિન સ્તવન
[ ૪૦૧
-
- - - Www
સુંદર રૂપ વદનકી શેભા, વરન સત નહીં ઈદ; પૂરણ પુન્ય કિયાં પ્રભુ પાયે, કરૂણું સુજલ સમંદ. મેરે૨ સુધ મન સેવત નાગ નરામર, ચંદ સરિંદ મુનિંદ; ચરણ કમલ પ્રણમત પ્રમુદિત ચિત, શ્રી જિનલાભસુરીદ. મેરેo૩
શ્રી સમયસુંદરજી કૃત
રાગ લલિત.
(પર૩) સુરતરૂ સુંદર શ્રી શ્રેયાંસ સુમન શ્રેણિ ભદ્રા પ્રભુ શેભિત,સાધુ સાખકી નીકી પ્રશંસ. સુ૦૧ મનવંછિત સુખસંપતિ પૂરત, આરતિ વિદન કરે વિધ્વંસ; ઈદ્ર વંદત કિન્નર અપહર, ગુણ ગાવત વાચત મુખ વંસ. સુ૨ ખગ્ગી લંછન તપ તેજ અખંડિત, અરિહંત તીન ભુવન અવતંસ; સમયસુંદર કહે મેરે ચિત્ત લીને,જિન ચરણે જિમ માનસ હંસ.
શ્રી જ્ઞાનવિમલસૂરિજી કૃત
(પર૪) પુષ્કર પૂર્વ વિદેહમાં, કહા વિજયનું ઠામ; ખેમા નામે નયરી અ છે, નલિનગુલન ગૃપ નામ.
શ્રી શ્રેયાંસ જિણે રૂ. રાજરમણ =દ્ધિ છેડીને, લેવે સંયમ ભાર; વજદત્ત મુનિવર હાથથી, બાંધે જિનપદ સાર. શ્રી. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org