SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રેયાંસ જિન સ્તવન [ ૩૯૯ - - - - - - - - - - - - - - - સિ મુનિ અંગ સહિસ સાવણ વદિ પંચમ મેખ, ભવ ગોહિણુ તીન સહિસંબ વન તપ પૌષ; ચવણ વિમાં બાવીસ સાયર થિત પરવાર, શનતકુમાર પિતા ગતિ માતા શનતકુમાર. પ વંસ ઈખાગ ઊણું અંગ સય સાયરન અંતર, કેવલ સાડા ષડ ષડ સહિરો મણનાણી ધર; અવધિનાણી મુણિવર ષડ સહિત રાત્રે અધિકાર, એક સહિસ ત્રિણસે મુનિ ચવદે પૂરવ ધાર. ઈગવીસ લાખ વરસ નિરદુષણ દિક્ષા પાલી, સહિ બાવીસ પરિસહ આતમ ગુણ ઉજવાલી; એહવા શ્રેયાંસ રતનરાજ મુનિ ભગત ગાયા, જ્ઞાનસાર તસ સસ ન ઈમ જિનવર પાયા. ૭ શ્રી જિનમહેન્દ્રસૂરિજી કૃત (પર૦). આજરે હમારા દિલમેં, લાગા ઉછાહ તેરા હે. આજ શ્રેયાંસનાથ સ્વામી, અંતર તુંહી જામી; મિ પુર્વે રે જાત પામી છે.[પામી હે હમારા દિલ. ૧ સૂરત ખૂબ સેહ, દીઠારે મન મેહે, તુઝ સમ ઔર કહે, કહે હમારા દિલમે. ૨ સરણ લીયે મૈ તેરે, કાટે કલેસ મેરે; જિણ હું તિહારી ચેરે હે ચેરે હો હમારા દિલમ.૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy