________________
શ્રી શ્રેયાંસ જિન સ્તવન
[ ૩૭.
-
-
-
-
-
-
-
-
-
--
------
-
-
- - -
- - -
-
- -
-
જિહાં જિહાં ઇમ પ્રભુ ગયે, તિહાં બહુ પાપ પલાયે રે; તુજ મૂરતિ નિરખી ભલી, જેણે તું દિલમાં ધાર્યો છે. શ્રી ૪ હવે મુજ પ્રભુ સહીજે, તુજ ચરણ નિવાસે રે; ઋદ્ધિ અનંતી આપીએ, કીર્તિ અનંતી આવાસે છે. શ્રી. ૫
શ્રી દાનવિમલજી કૃત
(૧૭) શ્રી શ્રેયાંસજી જિનવર સાંભળજી, એક મોટી અરદાસ. ઈણ ભવે જગમાં કો દીઠે નહિરે, તુમ સમ લીલ વિલાસ. શ્રી૧ તું નિરાગી રાગ ધરે નહિંજી, મુજ મન રાગ અભંગ; સંગ મળે જે બેહનો એકઠે છે, તો મન ઉપજે રંગ. શ્રી. ૨ સંદેશો પણ પરઠ સુણાવવાજી, ન મલે વચ્ચે દલાલ; અંતરજામી જઈ અલગા રહ્યાજી, મિલવાને અંજાલ. શ્રી. ૩ કાલાવાલા નિત્ય પ્રભુ આગલેજ, કરતાં જાણશે આપ; જે પિતાના કરીને થાપશેજી, મટશે સર્વ સંતાપ. શ્રી ૪ વિમલ મને વરસીદાન દીજતાંજી, પાંતી ન પડે ભાગ; તુજ દોલતથી હવે તે પામજી, મીઠી સુખની જાગ. શ્રી પ
શ્રી જ્ઞાનસારજી કૃત
(૫૧૮) શ્રી શ્રેયાંસ જિન સાહિબા, સુણ અરજ હમારી; સમરથ સામસું મિલ્યાં, રહ્યો જનમ ભિક્ષારી. શ્રી ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org