________________
૩૬]
૧૧૫૧ સ્તવન મંજુષા
- - - - - ના નામ નાના નાના નાના AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAANAA
શ્રી ભાણચંદ્રજી કૃત.
(૧૫) શ્રી શ્રેયાંસ નિઃશ્રેય સયાયી, શ્રેયેવૃદ્ધિ વિધાઈ રે, જિણે નિજ આતમ સિદ્ધિ નિપાઈ, સહજ રિદ્ધિ સવિ પાઈ.
પ્રભુજી સુખદાઈ. ૧ મિથ્યાજની વિનાશનકારી, દિનકરને અનુહારે; કમ ગજેન્દ્રઘટા વિદારનહારી, મૃગપતિ વિકમ ધોરી. પ્રભુત્ર ૨ અજ્ઞાન ક્રોધ પ્રમુખ જે દોષા, દૂર કર્યા રાગ રેષા રે; ભાષા દેઈ વદે ચિહું કેશા, સત્ય અસત્યા મળ્યા. પ્રભુત્ર ૩ જેહની શીતળ મુદ્રા દીસે, દેખત હીયડું હસે રે, અતિ સુપ્રસન્ન રહે નિશ દીસે, અવિન્નત વિસવાવશે. પ્રભુ ૪ દોષ રહિત ગુણ સહિત જે દેવા,નિત કી તસ સેવા રે; વાઘજી મુનિના ભાણુને હેવા, ચરણ રહુ નિત્તમેવા. પ્રભુ પ
શ્રી કીર્તાિવિમલજી કૃત
(૫૬) શ્રી શ્રેયાંસ કૃપા કરે, તું જગબાંધવ તાત રે, અલખ નિરંજન તું જ, તું છે જગમાં વિખ્યાત રે. શ્રી. ૧ ધન્ય ધન્ય નરભવ તેહને, જેણે તુજ દર્શન પાયે રે; માનું ચિંતામણિ સુરતરૂ, તમ ઘરે ચાલી આવે છે. શ્રી. ૨ ધન્ય તે ગામ નગર પુરી, જસ ઘરે તું પ્રભુ આયે રે, ભગતિ ધરી પડિલાભીએ, તેણે બહુ સુકૃત કમાય છે. શ્રી. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org