________________
શ્રી શ્રેયાંસ જિન સ્તવન
[[ ૩૯૫
ع د یه بیمه عه ره بی
ب
می بره به بي مه مه مه فره فيه بره ای به عوه ي به في في. . . . که هم به همه ی اونی که فکر می کرد
فر به یه ، هه
*
& #
# # #
#
જ
wwwvwwwvvv
આતમગ્યાન રાજ જિન પાયે, દૂર ભયો નિરધન દુઃખદ્ધદા; સમતા સાગરકે વિસરામી, પાયે અનુભવ ગ્યાન અમદા. શ્રી૦૭
શ્રી ખુશાલમુનિજી કૃત
(પ૧૪). શ્રી શ્રેયાંસ કૃપાકર ઠાકુર, ચાકરશું ચિત્ત દીજે રે, લેકાલેક પ્રકાશ દિવાકર, માહાં વયણ સુણજે રે; સુગુણ તણા સ્તનાકર સ્વામી, વહિલી સુનજર કીજે રે, તાહરે છે બહુ સેવક તો ઈક, મુજ મન તુજશું રીઝે રે. ૧ ન ગમે મુજને તુજ વિણ બીજો, દીઠે સુહણ નાથ રે, તે કિમ પરતક્ષ તેહને દેખું, તે નહી શિવપુર સાથ રે; ઈક નિસનેહી એક સનેહી, નેહા કિણિ પરે થાય રે, એક પછી જે પ્રીત કરંતા, કિમ નિરવાહી જાય છે. ૨ રાખે મનડાં તું સવિ જનનાં નિજ મન કયાં ન મેળે રે, લલચાવે નિજ રૂપ દેખાડી, સહજ સંભાવમાં ખેલે રે; રાગે કરીને ભવિને રંજે, પણ તું તે વીતરાગરે. ૩ એહવા શું મેં ચિત્તડું બાંધ્યું, પહેલાં કાંઈ ન વિચાર્યું રે, હવે નિરવહન પ્રભુથી હશે, એ નિશ્ચય મેં ધાર્યું રે સંગ હિતને મિલવાનું છે, તે કારણે મેં જાણ્યું રે, ત્રિકરણ જોગે ભક્તિ કરી છે, હિયડામાંહી આપ્યું રે. ૪ મુજને ભાવે ભક્તિ કરતાં, હિત કરીને શીખાવો રે, હું મૂરખ મતિ હીન મહા શઠ,એહવે શું સમજાવે રે; શ્રી અખયચંદસૂરીશ સુગુરૂની, કરૂણા જ્યારે થાશે રે, શિષ્ય ખુશાલ મુનિના દુશ્મન, દહ દિશિ દૂર પલાશે રે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org