SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪] ૧૧૫૧ સ્તવન મંજુષા - - - - - - - - - - wwwwwwwwwwwwwwwwwwwww - - - - www wwww wwwww આઠ આઠ પહર હાજર રહે છે, ન ગણે સાંજ સવાર; સન્મુખ સન્મુખ પર પૂઠે સામિની રે, કેઈન લેપે કાર.ઓ. આઠ આઠ અછે અરિઅણ અરિહંતના રે, ન કરે તાસ પરસંગ; સાજણિયા સાજણિયા સાહિબને વાલહા રે, તિણશું રાખે રંગ. નાથ નાથ અવર મા કરતાં હવે રે, બિહુ મામેં ભાણેજ શ્રી જિન જિનરાજ ન બિહું ઘેડે ચડે રે, સાચે પ્રભુ શું હેજ. શ્રી આત્મારામજી કત (૫૧૩) શ્રી શ્રેયાંસજિન અંતરજામી, જગ વિસરામી ત્રિભુવન ચંદે. કલ્પતરૂ મનવાંછિત દાતા, ચિત્રાવેલ ચિંતામણિ બ્રાતા; મનવાંછિત પૂરે સબ આશા, સંત ઉધારન ત્રિભુવન ધાતા. શ્રી કઈ વિરંચ ઈશ મન ધ્યાવે, ગેવિંદ વિષ્ણુ ઉમાપતિ ગાવે; કાતિક સામ મદન જસ લીના, કમલાકે ભવાની ભગત રસભીના. એહી ત્રિદેવ દેવ અરૂ દેવી, શ્રી શ્રેયાંસ જિન નામ રટદા; એકહી સુરજ જગત પરકાશે, તાર પ્રભા તિહાં કેન ગિનંદા. ઐરાવણ સરીસે ગજ છાંડી, લંબકરન મન ચાહ કરંદા; જિન છેડી મન અવર દેવતા, મૂઢમતિ મન ભાવ ધરંદા. શ્રી કઈ ત્રિશુલ ચક્ર મુનિ કેઈ, ભામનીકે સંગ નાચ કરંદા; શાંતિ રૂપ તુમ મૂરતી નીકી, દેખત મુજ તન મન હલચંદા. ૫ ચાર અવસ્થા તુમ તન શેભે, બાલ તરૂન મુનિ મોક્ષ સેહંદા; મેહ હરખ નત ધ્યાન પ્રદાતા, મુઢમતિ નહીં ભેદ લહેંદા. શ્રી ૬ ૧ મર્યાદા ૨ બ્રહ્મા ૩ મહાદેવ કે લક્ષ્મી ૫ કાંતિ ૬ ગધેડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy