SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રેયાંસ જિન સ્તવન [ ૩૩ ઘરઘરમેં નાટિક બને, મેહ નચાવનહાર; વેસ બને કેઈ ભાત કે, દેખત દેખનહાર. રંગીલે ૨ ચઉદરાજકે ચઉકમેં, નાટિક વિવિધ પ્રકાર; ભમરી દેઈ કરત તત્ થઈ, ફિરિફિરિ એ અધિકાર. ૩ નાચત નાચ અનાદિકે, હું હાર્યો નિરધાર; શ્રી શ્રેયાંસ કૃપા કરે, આનંદ કે આધાર. રંગીલે ૪ શ્રી ઉદયરત્નજી ત. (પ૧૧) મૂરતિ જોતાં શ્રેયાંસની સાહરૂં, મનડું મેશું રે; ભાવે ભેટતા ભવના દુઃખનું, ખાંપણ બાયું રે. મૂરતિ ૧ નાથજી માહરી નેહની નિજ, સામું જોયું રે; મહિર લહિ મહારાજની મેં તે, પાપ ધાયું છે. મૂરતિ ૨ શુદ્ધ સમકિત રૂપ શિવનું, બીજ બેઠું રે, ઉદયરત્ન પ્રભુ પામતાં ભાગ્ય, અધિક સેહ્યું છે. મૂરતિ. ૩ - - શ્રી જિનરાજસૂરિજી કૃત (૧૨) એક એક કનકને બીજી કામિની રે, દૂર ઘાટિ દેખ; મારગ મારગ ચાલતાં ચિત ન હટેરે, ભેટે ભવિક એલેખ. ૧ લગડી લગડી સોહલી શ્રી શ્રેયાંસની રે, જે કરી જાણે કોય; લગતાં એલગતાં એલગણો પહુચે ચાકરી રે, આપ સમોવડ હેય. એ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy