________________
૩૯૨ ]
૧૧પ૧ સ્તવન મંજૂષા
અપને સેવકકુ સબ ચાહે, તુમ કયાં રહે હો ભુલાય; જે કછું ચૂક પરી હે હમપે, તે દીજે બકસાય. હમ૦ ૨ તુમ હો સબલ નિબલ હમ સ્વામી, જેર કછુ ન બસાય; સઈ ભાંત કરો તુમ સાહિબ, જો કછુ આવે દાય. હમ૦ ૩ એસે કોન સંદેશ શિવપુર, જે આવે પહુંચાય; ગુનવિલાસ શ્રેયાંસ કૃપા કરી, લીજે પાસ બુલાય. હમ ૪
શ્રી ભાવવિજયજી કૃત
(૫૦૦) શ્રી શ્રેયાંસ જિન ગુણ ગાન; કરે ભવિયણ ધ્યાન શુભ ધરી, મન કરી એક તાન. શ્રી. ૧ વિબહુ ભૂપતિ તાત માતા, વિષ્ણુદેવી પ્રધાન; સિંહપુરને નાથ સર્વે, સબલ સિંહ સમાન. શ્રી શ્રેયાંસ૨ લંછન ખડગી જીવ અઈસી, ધનુષ તનું માન રિષભ કુલ માન સરોવર, હંસ પુન્યનિધાન. શ્રી શ્રેયાંસ. ૩ યક્ષ યક્ષેસર સુરી વળી, માનવી અભિધાન; જાસ શાસનદેવ સોહે સકલ સિદ્ધિનિદાન. શ્રી શ્રેયાંસ૪ લાખ ચઉરાશી વરસ જીવિત, દેહ ચંપકવાન; ભાવ કહે ઈગ્યારમે જિન, દિઓ મુજ વરદાન.શ્રી.શ્રેયાં૦૫
શ્રી આણુંદવરધનજી કૃત
(૧૧૦)
સહેર બડા સંસારકા, દરવાજા જસુ ચ્યાર; રંગીલે આતમા ચારાશી લક્ષ ઘર વસે,અતિ માટે વિસ્તાર. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org