________________
૩૮૮]
૧૧૫૧ સ્તવન મંજુષા
- - સ સકામ કામ તમારા
મામા
-
મામા
-
-
-
- - -
-
-
-
-
- -
કહ્યું તમે હિત આણી અમે નવિ જાણતા હે લાલ, તો આપ જગબંધુ રાખે તમે તાણતા હો લાલ, જાણું છું મુનિનાથ ઉપાદાન આપણે હો લાલ, ઉપાડ સમરે સીઝ કાજકે નિમિત્ત તુજ તણે હે લાલ. નિમિ. ૪ ધ્યાંતાં નમતાં તુજને આતમ એમ તણે હો લાલ, કર્મ રહિત જે થાય પસાય તે તમ તણે હે લાલ; કીતિવિમી પ્રભુ પાય તેવો મનસા કરી છે લાલ, પામે પરમાણુંદ કે શિવલી વરી હો લાલ. ૫
શ્રી પ્રમોદસાગરજી કૃત
(પ૦૨) વંદે વદે એહ જિમુંદા, પદ પ્રણમે સુરજન વૃંદારી; શ્રી શ્રેયાંસ મુર્ષિદા, વિષ્ણુ કુલ કુવલય ચંદારી. વંદ૦ ૧ માતા વિરાણી જાત, લંછન ખડગી ઉપશાંતરી; વંદે આયુ વરસ રાશી લાખ, એહવી પ્રવચન સાચી સાખરી. ૨ શુભ સિંહપુરી પતિ જાણુ, અયસી ધનુષનું દેહ પ્રમાણુરી; જસ સહસ ચોરાશી મુર્ણિદા, હિતર જસ ગણધારરી. ૩ જસ એક લાખ તીશ હજાર, વર સાહુણ નિરધારી;
શ્રી માનવી દેવી જખેલસુર, શાસન મંગલકારીરી. વંદે, ૪ જસ અષ્ટાપદ સત્રર, ઘન મેહ તિમિર કરે દરીરી; વંદો પ્રભુ પ્રમેદસાગરે સુખ પૂર, પ્રગટ્યો અનુભવ ગુણ સૂરીરી. ૫
૧ પુત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org