SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રેયાંસ જિન સ્તવન [૩૮૭ ઉત્તમ નર જે આદરે છે લાલ, તે પૂરે નિરવહે પ્રેમસુણ૦ ફાટે પણ ફીટે નહિ હે લાલ, રંગ કરારી જેમ. સુણ૦ ૫ પુરૂષોત્તમ પ્રભુ તુ હી હે લાલા, સહેજે જગ સાધાર; સુણ મુજને મનથી ઉતારતાં હે લાલ, કિમ રહેશે તુજ કાર. સુ. ૬ હસરતનની વિનતી હે લાલ, સફળ કરે જગ ભાણ સુણ શું કહીયે તુજને ઘણું હે લાલ, તું છે સુગુણ સુજાણ. સુણ૦ ૭ શ્રી લક્ષ્મીવિમલજી કૃત (પ૦૧) શ્રી શ્રેયાંસ કૃપાળ ત્રિભુવન સુખક હે લાલ, ત્રિ જગ ઉદ્ધરવા હેત ઈહાં તું અવતર્યો હો લાલ; ઈહાં. કર કરૂણ જગનાથ કહું હું કેટલું લાલ, કહું, ભવભવને ભય ટાળ માગું છું એટલું હો લાલ. માગું. ૧ દેતાં દાન દયાળ કે કેસર નહી કીસી હે લાલ, કેસ, જેહવું મુજ શુદ્ધ સ્વરૂપ તે આપો ઉલસી હો લાલ, બેસી પરષદામાંહિ દેખાડી ગુણ તટી છે લાલ, દેખાવ લહેવા તેહ જ રૂપ થઈ મન ચટપટી હે લાલ. થઈ. ૨ જાણ્યા વિણ ગચે કાળ અને ભવ ભડી હે લાલ, સુણે નિરંજન દેવ ન જાએ એક ઘડી હે લાલ; ૧૦ ઉતાવળ મન માંહે થાય છે અતિ ઘણી હે લાલ, થાય. પણ નવિ ચાલે જોર વડા શું આવી બણું હે લાલ. ૩ ૧ પાકો. ૨ મર્યાદા. ૩ કરકસર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy